Book Title: Jad Chetannu Bhedgyan Author(s): Chitrabhanu Publisher: Divine Knowledge Society View full book textPage 7
________________ તેમનાં કર્મોનો ક્ષય કરી ચૌદગુણસ્થાનના સોપાન ચઢી મોક્ષ પામે એ અભ્યર્થના. આ ચિન્તન પ્રધાન પ્રવચનોને ધર્મધારામાં લેખમાળા રૂપે પ્રગટ કરી એના વિશાળ વાચક વર્ગને જ્ઞાનદાનનો લાભ અપાવનાર તંત્રી ડૉ. શ્રી મનહરભાઈ સી. શાહનો ઘણો ઘણો આભાર. આ પ્રકાશનમાં કેટલાક મહત્વના સુધારા અને શુદ્ધ પ્રફ વાચન પ્રમોદાબેન સી. શાહને આભારી છે. - કેશવલાલ મોહનલાલ શાહ ૮, કમલા નિકેતન એન.ડી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૬.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 86