________________
તેમનાં કર્મોનો ક્ષય કરી ચૌદગુણસ્થાનના સોપાન ચઢી મોક્ષ પામે એ અભ્યર્થના.
આ ચિન્તન પ્રધાન પ્રવચનોને ધર્મધારામાં લેખમાળા રૂપે પ્રગટ કરી એના વિશાળ વાચક વર્ગને જ્ઞાનદાનનો લાભ અપાવનાર તંત્રી ડૉ. શ્રી મનહરભાઈ સી. શાહનો ઘણો ઘણો આભાર.
આ પ્રકાશનમાં કેટલાક મહત્વના સુધારા અને શુદ્ધ પ્રફ વાચન પ્રમોદાબેન સી. શાહને આભારી છે.
- કેશવલાલ મોહનલાલ શાહ
૮, કમલા નિકેતન એન.ડી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૬.