Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 66
________________ ૫૯ આપણા સંબંધોનો વિશ્વમાં બનતા બનાવોમાં કેટલો કાળો હોય છે તે બાબતમાં પ્રાચીન તત્ત્વજ્ઞાન મુજબ શું રહસ્ય છે તે હવે સમજીએ. દા.ત. એક માણસને શાન પ્રત્યે નફરત છે, શાની, શાનનાં સાધનો તેને ગમતાં નથી. આ અણગમાનાં આંદોલનોથી તે જ્ઞાનને આવરનારાં કર્મોને ખેંચે છે. આ કર્મોને “બાનાવરણીય કર્મ' કહેવાય છે. આ કર્મબંધ સમયે તેની અણગમાની તીવ્રતા, મંદતા અને સ્થિતિ મુજબ એવાં ગાઢ, મધ્યમ યા મંદ કર્મો બંધાય છે, જેનાથી બીજા ભવમાં તેની બુદ્ધિ અતિ મંદ હોય છે. મૂર્ખ જેવો પણ બની શકે છે. ' જે માણસ કરણાથી-પ્રેમથી બીજ જીવોને સહાય કરે છે, તે સાતા-વેદનીય કર્મ બાંધે છે, જેનાથી બીજા ભવમાં જન્મથી ચારેબાજુ તેના પર સુખ-શાંતિની વર્ષા થાય છે. આવો માણસ બધે બહુમાનને પાત્ર પણ બને છે. " બીજી બાજુ જે માણસ બીજને ધિક્કારી તેમને નુકસાન પહોંચાડે છે તે અસાતા-વેદનીય તથા બીજ ભાવમાં તેને પીડા-ખ ભેટે છે. લોકો તેને ધિક્કારે છે, ભલે પછી તે આ ભવમાં લોો માટે ઘણાં સેવાનાં કાર્યો કરતો હોય. - વધારામાં જે માણસ માત્ર બીજાને પીડા પહોંચાડતો નથી, પણ વગર કારણે બીજાનું જીવન પણ હરી લે છે દાત. શિકારી માત્ર પીડામાં પરિણમનારાં ભયંકર ક જ બાંધતો નથી, પણ સાથે સાથે અલ્પાય પણ બાંધે છે. જીવોને પ્રતિ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86