________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવપુરીમાં-શ્રીવીરતત્ત્વ પ્રકાશક મંડળમાં અભ્યાસ કરવા સાથેજ આપવાને તેમને શેખ લાગ્યા હતા, તેમ
જેમ સંસ્કૃતની પરીક્ષા સારાં સારાં પ્રસિદ્ધ પત્રામાં લખવાને પણ તેમને ઉત્સાહ ખૂબ હતા. મહત્ત્વાકાંક્ષા, એ એમના જીનમાં વણાઇ ગએલી વસ્તુ હતી, એમ કહીએ તે! ચાલે. ભગુવાની ઇચ્છા રાખતારા વિદ્યાર્થીઓને ભણાવવા, સારા વિદ્વાનો સાથે જ્ઞાનચર્ચાઓ કરવી, સ્વયં ખૂબ-નવીન નવીન જ્ઞાન વધારવું જુદી જુદી દિશામાં પ્રગતિ સાધવી, અને જે જે વિષયમાં વિચારા સ્ક્રૂ, તે જગન્ સન્મુખ ધરવા, એ એમના જીવનની મુખ્ય ક્રિયાએ હતી. એજ કારણ હતુ કે એમણે જૈનધર્મપ્રકાશ, આત્માનંદપ્રકાશ, જૈન, જૈન જ્યોતિ, વીર, પ્રભાત, જૈનમિત્ર, જૈનસત્યપ્રકાશ, આદિ જૈનપા ઉપરાન્ત સરસ્વતી, માધુરી, ગંગા, કૌમુદી, પ્રજાબંધુ, પુસ્તકાલય, સાહિત્ય, શારદા, ખુદ્ધિપ્રકાશ, આદિ અજૈન માસિક અને વર્તમાન પત્રામાં ભિન્ન ભિન્ન વિષયના અનેક લેખા લખી, વિદ્ સમાજમાં ખ્યાતિ મેળવવા સાથે, તેમણે વિનાને અનેક વિષયો ઉપર વિચાર કરતા-શોધખેાળ કરતા કર્યાં છે.
:
તેમના સ્વર્ગવાસ, એ ન કેવળ મારા માટે, ન કેવળ અમારા સમુદાય માટે, અલ્કે સમસ્ત વિદ્ સમાજ માટે દુખતુ અને મેટામાં મેટી ખેાટનું કારણ બન્યું હતું. અને તેમાંયે શ્રી કરાચીતા જૈન સધને તે એટલું બધું આધાત ઉપજાવનારૂં બન્યું હતુ કે જેનું વર્ણન શબ્દારા ન કરી શકાય. અને તેટલા માટે કરાચીના સંધની અને ખીજા સ્નેહી, મિત્રા, ભકતાની પ્રેરણાથી તેમનું સ્મારક ફંડ ખોલવામાં આવેલું. આની શરૂઆત કરાચીમાંથી થઇ, અને કરાચીના સંધે સારી જેવી રકમ ભેગી કરી, કમીટી નીમી, કામ આગળ ચલાવ્યું.
પરન્તુ એ કુંડના ઉપયાગ કરવા ? એ વિચારણીય પ્રશ્ન હતા. અનેક મહાનુભાવા તરફથી અનેક પ્રકારનાં સૂચને થયાં; પરન્તુ
(૧૧)
For Private and Personal Use Only