Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરના અભિપ્રાય, એ સ્વ. મુનિ શ્રી હિમાંશવિજયજી સંબંધી અભિપ્રાયો છે. મુનિ શ્રી હિમાંશુવિજયજીના, ભર યુવાવસ્થામાં જ્ઞાનસાગરની પૂર ભરતી સમયે થએલા અકાળ અવસાન પછી, ભારતવર્ષનાં લગભગ પ્રસિદ્ધ પ્રસિદ્ધ પત્રએ પિતાની સ્વતંત્ર નોંધે લખી, તેમને જે પરિચય આપે હતું, તેમાંના ઉપર માત્ર ત્રણ નમૂના જ આવ્યા છે. - સાધુતા અને વિદત્તાએ એકજ વ્યકિતમાં લગભગ બહુજ ઓછાં દેખાય છે, અને તેમાં યે માત્ર ત્રીસ વર્ષ જેટલી ન્હાની વયમાં, ભારતના જૈન જૈનેતર વિદ્વાનની પ્રશંસા મેળવવી, એ તો શ્રીહિમાંશુ વિજયજીના ભાગ્યમાં નિર્માણ થએલું હશેને ? વધારે ખુબી તો એ છે કે મારવાડ જેવા પ્રદેશમાં–અને મારવાડના યે રા–મગરા તરીકે ઓળખાતા-કે જે પ્રદેશમાંથી વિદાન પાકવાની કઈ કલ્પના માત્ર પણ ન કરી શકે, એવા પ્રદેશમાં જન્મ લે, મારવાડીનું સાધારણ જ્ઞાન લીધા પછી, મુંબઈમાં સટોડિયાઓના સમુદાયમાં અથડાવું, ૧૮ વર્ષની ઉમરમાં એક પુસ્તકના વાંચનમાત્રથી જીવનતિ પ્રકટ થવી, અને એક જગઃ વિખ્યાત મહાપુરૂપ ગુરૂદેવ શ્રી વિજધર્મસૂરિજી મહારાજ ની સેવામાં ઉપસ્થિત થઈ પિતા ની અને મેળની દીલ થવું, એટલું જ નહિં, પરંતુ ૧૯૭૮થી ૧૯૮૮-લગભગ દશ વર્ષના ગાળામાં તો સંસ્કૃત-પ્રાકૃતના વિદ્વાન થવા સાથે વિદ૬ જગમાં વિખ્યાત થવુ, એ કેટલી બધી પૂણ્ય પ્રકૃતિ, કટલે બધે ઉત્સાહ અને કેટલા બધા ખંતનું પરિણામ હેવું જોઈએ, એ સહેજે કલ્પી શકાય તેમ છે. સ્વ. મુનિશ્રીના ટુંકે પરિચય ગ્રંથપ્રકાશકે આ સાથે આપો. છે; ઉપરાન્ત એમના વ્યકિતત્વ માટે, એમનો સંક્ષેપમાં સંક્ષેપ પરિચય પ્રારંભના ત્રણ ઉતારાથી સહેજે થઈ જાય છે, એટલે મારે તેમના સંબંધમાં કંઈ કહેવા જેવું રહેતું નથી (૧૦) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 597