Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 6
________________ સ્વર્ગ ગમન જગતને એક એવે સાધારણ નિયમ છે કે પ્રકાશની પાછળ અંધકાર અને અંધકારની પાછળ પ્રકાશ હોય છે. તેમજ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ પણ હોય છે. તેવીજ રીતે જીવ જ્યાં સુધી મુકત દશા-પરમધામ-શાશ્વતસ્થાન મેક્ષને ન પામે ત્યાં સુધી મરણ પછી જન્મ ધારણ કરે પડે છેજ જન્મ મરણનાં દુઃખો સડન કરવાં પડે છે. એમ જન્મ મરણની ઘટમાળ સદાકાળ પરિવર્તન શીલ છે. મેટા મેટા રાજા મહારાજા વાસુદેવ, છ ખંડનાઅધિપતિ ચકવતિ અને સુરનરથી સેવન કરાયેલા અને ત્રિભુવનમાં પૂજાપણને પામેલા પુરૂષે પણ એજ રસ્તે ચાલ્યા ગયા, તે પછી સાધારણ માનવ જેવા પામર પ્રાણી શી બિસાતમાં છે વારું ! સૂરિમહારાજ વિહાર કરતા કરતા કાયિાવાડમાં આવેલા ઉના નામના ગામમાં આવ્યા. ત્યારે આયુની દેરી ખુટી ગઈ હતી. પોતાને અવસાન કાળ આવેલે જાણુ શ્રીમાન હીરસૂરિ જીએ વિજ્યસેન આચાર્યની પોતાના માટે સ્થાપના કરી. અંતાવસ્થા આવી જાણી ધર્મધ્યાનમાં વિશેષપણે મગ્ન થયા. સં. વત ૧૬૫ર અને ભાદવાસુદિ ૧૫ ને દિવસે રિમહારાજ જૈન પ્રજાને ઉદાસ કરી સ્વર્ગગમન કર્યું. એઓ. શ્રીમન્મહાવીર પરમાત્માના ૫૮મે પાટે થયા. સર્વેના ચિત્તમાં-જગારમાંના મકતાં હીરાના જેવા શ્રીહીરવિજયસુંરિના વિયોગથી ખેદ ગ્લાનિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 124