Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ ( ૫ ) અદરમાં 1!. ત્યારે સાર્વભામ મેગલ બાદશાહ જલાલુદ્નિ અકખર દિલ્લીના તખ્તપર રાજ કરતા હતેા. તેને' જુદા જુદા ધમે જાણવાની અતિ જીજ્ઞાસા હતી. કોઇ પ્રભાવશાળી પુરૂષ તેના સાંભળવામાં આવતાં તેતેને પેાતાના દરબારમાં એલાવતા. સન્માનથી સતે।ષિત કરી ધર્મ સબંધી વાર્તાલાપમાં આનંદ મેળવતા. ગુજરાત દેશમાં વિચારના સૂરિજીનાં ગુણગાન થતા સાંભળ્યા એટલે તેમને આદર સત્કારથી વિનતિ કરી ત્યાં ( દિલ્લી ) તેડાવ્યા. મૂરિવર્ય તેની પ્રાર્થના સ્વીકારી તે તરફ જવા નિકળ્યા. અકબર બાદશાહ અને શ્રી હીરવિજય "સૂરિની પ્રથમ મુલાકાત આગ્રા શહેરમાં થઇ. *તેમના દયામય ઉપદેશ બાદશાહને બહુ ગમ્યા. પેાતે પણ એક વર્ષીમાં કેટલાક દિવસ સુધી માંસ ન ખાવાને નિયમ કર્યાં. મુગા જાનવરો અને પશુપક્ષીઓની નિષ્કારણે થતી હિંસા સુરિમહારાજના ઉપદેશથી ઘણા ભાગે બંધ કરાવી. એ વિષયની વિશેષ હકીકત જાણવાના જીજ્ઞાસુએ સૌભાગ્ય અને બાજીલ રાવ્ય માં ઇ લેવી. જેમાં જગદ ગુરૂની પદવી કેમ મળી ઈત્યાદિકનું વર્ણન વિસ્તાર સઢું કરેલું છે. વિસ્તાંરના ભયથી અત્રે લખવામાં આવ્યું નથી.. કારણકે આ લેખ સાધારણ રીતે સુરિમહારાજના પરિચય માટે લખાયા છે. * તેનું ચિત્ર આ પુસ્તકમાં જુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 124