Book Title: Heervijaysurinu Jivan Vruttant Author(s): Udaychand L Publisher: ZZZ Unknown View full book textPage 4
________________ (૪) હટાવી શકાય ? એ વિચારથી ચિત્તને અધિકાધિક દ્રઢ કર્યું હીરજીએ નવ જાણુઓ સાથે સંવત ૧૫૯૬ ને કાર્તિક વદી બીજને સોમવારને દિવસે મૃગ નામના નક્ષત્રમાં શ્રીમાન વિ. દાનસૂરિ મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. તેનું નામ મુનિ હીરહર્ષ રાખવામાં આવ્યું. ગ્રામનુગ્રામ વિહાર કરતા અનુક્રમે તેઓ નાડુલાઈ નામના નગરમાં આવ્યા. હરિવંધ એક માં લખ્યું છે કે જે-“વિક્રમ સંવ ૨૬૦૭ ને વર્ષના नगरे श्री नेमिनाथने प्रासादें पंडित पद पाम्या, संवत् १६०८ आठ ने वर्षे माहासुद ५ में श्री नारद पुरे श्री वरकाणा पा नाथ सहित श्री नेमीनाथ प्रासादे वाचक पद ॥" અનુક્રમે ગુરૂજી સાથે વિહાર કરતા તેઓ મારવાડમાં આવેલા શીરેહી નામના નગરમાં આવ્યા. શાસનદેવીની સમ્મતિ પૂર્વક શ્રી વિજયદાનસૂરિ મહારાજે હીરહર્ષ મુનિને માનસુરિ પદવી સંવત્ ૧૬૧૦ ને પિષ માસની શુકલ પક્ષની પંચમી તિથિને દિવસે મહામહોત્સવ પૂર્વક અર્પણ કરવામાં આવી હવે હીરહર્ષ મુનિવર તે શ્રી હીરવિજયસૂરિના નામાભિધાનથી પ્રસિદ્ધ થયા. જ્યારે સૂરિમહારાજ ખંભાત પાસે આવેલા ગંધાર નામના એ નામવાળી એક બાર પાનાની હસ્તલિખિત પ્રત પ્રથમ અમને મુંબઈના શ્રીમાન શેઠજી મગનલાલભાઈ ધર્મચંદ ઝવેરી તરફથી મળી હતી. તે ફક્ત સાદી ગુજરાતી-લહિયાસાઈ ખા જેવી ભાષામાં છે. તેના કતનું નામ તેમાં જણાતું નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 124