________________
મંત્રી, પંચાયત અને ખેતીવાડી સચિવાલય, ગુજરાત રાજ્ય
અમદાવાદ-૧૫
ભાઈશ્રી દેવલુક,
ગુજરાત વિષે બધી જાતની માહિતી એકઠી કરી તેને ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાને તમારે વિચાર ઘણે સારે છે.
આ સાહસ ઉપાડવાને માટે તમને અભિનંદન. આથી આપણી પ્રજાને પોતાની શક્તિ-અશક્તિને પૂરો ખ્યાલ આવશે જે આજના વખતમાં ઘણું જરૂરનું છે. અમદાવાદ
સેવક તા. ૧૬-૭-૬૮
ઠાકોરભાઈ દેસાઈ
જાહેર બાંધકામ વીજળી અને પુરવઠા ખાતાના મંત્રીશ્રીનું કાર્યાલય સચિવાલય અમદાવાદ-૧૦
આપને તા. ૧૫મીને પત્ર મને તા. ૧૭મીએ મળે.
આપે ઉપાડેલી મહત્વાકાંક્ષીભરી પ્રવૃત્તિ માટે હાર્દિક અભિનંદન. આપે ઈચ્છયું છે એ જાતનું કામ થઈ શકશે તે સમગ્ર ગુજરાત માટે એક ઘણી ઉપયેગી સિદ્ધિ થશે.
આપના આ પ્રયાસને સફળતા ઈચ્છું છું.
તા. ૧૭-૭-૬૯
બાબુભાઈ જ. પટેલ
Jain Education Intemational
ducation Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org