SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી, પંચાયત અને ખેતીવાડી સચિવાલય, ગુજરાત રાજ્ય અમદાવાદ-૧૫ ભાઈશ્રી દેવલુક, ગુજરાત વિષે બધી જાતની માહિતી એકઠી કરી તેને ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાને તમારે વિચાર ઘણે સારે છે. આ સાહસ ઉપાડવાને માટે તમને અભિનંદન. આથી આપણી પ્રજાને પોતાની શક્તિ-અશક્તિને પૂરો ખ્યાલ આવશે જે આજના વખતમાં ઘણું જરૂરનું છે. અમદાવાદ સેવક તા. ૧૬-૭-૬૮ ઠાકોરભાઈ દેસાઈ જાહેર બાંધકામ વીજળી અને પુરવઠા ખાતાના મંત્રીશ્રીનું કાર્યાલય સચિવાલય અમદાવાદ-૧૦ આપને તા. ૧૫મીને પત્ર મને તા. ૧૭મીએ મળે. આપે ઉપાડેલી મહત્વાકાંક્ષીભરી પ્રવૃત્તિ માટે હાર્દિક અભિનંદન. આપે ઈચ્છયું છે એ જાતનું કામ થઈ શકશે તે સમગ્ર ગુજરાત માટે એક ઘણી ઉપયેગી સિદ્ધિ થશે. આપના આ પ્રયાસને સફળતા ઈચ્છું છું. તા. ૧૭-૭-૬૯ બાબુભાઈ જ. પટેલ Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy