SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મા` વાન–વ્યવહાર, સંસદીય બાબતા, મંત્રી, જનસંપર્ક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત રાજ્ય સચિવાલય, અમદાવાદ–૧૫ ઉપમંત્રી ગૃહં, માહિતી, સિંચાઈ, વિજળી અને નાગરિક પુરવઠાની કચેરી, સચિવાલય, અમદાવાદ-૧૫ સંચાલકશ્રી, યોગેશ એડવર્ટાઇઝીંગ સર્વીસ, ૭, લેાકલ બોર્ડ સાસાયટી, ફીલ્ટર પાસે, અમદાવાદ–૨ ભાઇશ્રી, k બૃહદ ગુજરાત સાંસ્કૃ તક ” ગ્રંથ આપ બહાર પાડી રહ્યા છે. જાણી આનદ થયા છે. ગુજરાતની અમિતાનેા ખ્યાલ આપતા આ ગ્રંથ ખરેખર સ સ ંગ્રહુ : એનસાઇકલા પેડીઆ : બની રહેશે. ગુજરાતમાં અને દુનિયામા ખુણે ખુણે વસતા ગુજરાતીઓને તેમની માતૃભૂમિની ઝાંખી કરાવતા આ ગ્રંથ ખરેખર પ્રેરણાદાયક બની રહેશે-આપની સુંદર પ્રવૃત્તિ માટે અભિનંદન. આપના આ પ્રયાસને સફળતા ઈચ્છું છું. તા. ૧-૪-૬૯' જયરામ આણંદભાઈ પટેલ સ્નેહિશ્રી નંદલાલભાઈ, બૃહદ ગુજરાતની અસ્મિતા નામે સાંસ્કૃતિક સંદર્ભગ્રંથ પ્રસિદ્ધ કરી છે તે જાણી આનંદ. Jain Education International આ સંદર્ભગ્રંથમાં ગુજરાતની ભૌગોલિક સ્થિતિ, સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલી પ્રગતિ, આર્થિક, શૈક્ષિણક અને સામાજિક ક્ષેત્રે થયેલા વિકાસને સમાવેશ કરવામાં આવશે તે તે ઉપયાગી થશે. આ સંદર્ભ ગ્રંથ તૈયાર કરવાની જહેમત ઉઠાવનાર સૌ ફ્રાઈ અભિનંદનના અધિકારી છે. આવા પ્રયાસેા વધુ થાય તે જરૂરી છે. આ પ્રયાસને હું સફળતા ઈચ્છું છું તા. ૧૭-૪-૬૯ ચીમનભાઈ પટેલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy