________________
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય
સચિવાલય, અમદાવાદ,
સાવરકnnકમાનાના નાના રજા
બૃહદ ગુજરાત-સાંસ્કૃતિક સંદર્ભગ્રંથ શ્રી નંદલાલ દેવલુક પ્રગટ કરી રહ્યા છે તે આવકારદાયક છે.
ગુજરાતની અસ્મિતા અને તે વિશેની પ્રમાણભૂત માહિતી આપતા જ્ઞાનકેશ તેમાં રસ ધરાવતા સર્વેને ખરેખર ઉપયોગી થઈ પડશે એવી મને શ્રદ્ધા છે. ભાવિ પેઢીઓની પ્રેરણા માટે પણ આ પ્રયાસ આવશ્યક જેવો ગણી શકાય.
તમારા કાર્યને શુભેચ્છા પાઠવું છું. તા. ૨૦-૧-૭૦
હિતેન્દ્ર દેસાઈ
કપ
નાણાં તથા ઉદ્યોગ મંત્રી ગુજરાત રાજ્ય, સચિવાલય,
અમદાવાદ– ૧૫.
ભાઈશ્રી નંદલાલભાઈ,
તમારે તા. ૧-૩-૬૯ને પત્ર મળે. બૃહદ ગુજરાતને સાંસ્કૃતિક ગ્રંથ તૈયાર કરી રહ્યા છે, તે જાણી આનંદ થયો.
તમારા આ પ્રયાસને સંપૂર્ણ સફળતા ઈચ્છું છું.
લિ.
તા. ૬-૩-૧૯૬૯
જશવંત મહેતા.
Jain Education Intemational
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org