________________
મા` વાન–વ્યવહાર, સંસદીય બાબતા,
મંત્રી, જનસંપર્ક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,
ગુજરાત રાજ્ય સચિવાલય, અમદાવાદ–૧૫
ઉપમંત્રી ગૃહં, માહિતી, સિંચાઈ, વિજળી અને નાગરિક પુરવઠાની કચેરી, સચિવાલય, અમદાવાદ-૧૫
સંચાલકશ્રી,
યોગેશ એડવર્ટાઇઝીંગ સર્વીસ, ૭, લેાકલ બોર્ડ સાસાયટી,
ફીલ્ટર પાસે, અમદાવાદ–૨
ભાઇશ્રી,
k
બૃહદ ગુજરાત સાંસ્કૃ તક ” ગ્રંથ આપ બહાર પાડી રહ્યા છે. જાણી આનદ થયા છે. ગુજરાતની અમિતાનેા ખ્યાલ આપતા આ ગ્રંથ ખરેખર સ સ ંગ્રહુ : એનસાઇકલા પેડીઆ : બની રહેશે. ગુજરાતમાં અને દુનિયામા ખુણે ખુણે વસતા ગુજરાતીઓને તેમની માતૃભૂમિની ઝાંખી કરાવતા આ ગ્રંથ ખરેખર પ્રેરણાદાયક બની રહેશે-આપની સુંદર પ્રવૃત્તિ માટે અભિનંદન. આપના આ પ્રયાસને સફળતા ઈચ્છું છું. તા. ૧-૪-૬૯'
જયરામ આણંદભાઈ પટેલ
સ્નેહિશ્રી નંદલાલભાઈ,
બૃહદ ગુજરાતની અસ્મિતા નામે સાંસ્કૃતિક સંદર્ભગ્રંથ પ્રસિદ્ધ કરી છે તે જાણી આનંદ.
Jain Education International
આ સંદર્ભગ્રંથમાં ગુજરાતની ભૌગોલિક સ્થિતિ, સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલી પ્રગતિ, આર્થિક, શૈક્ષિણક અને સામાજિક ક્ષેત્રે થયેલા વિકાસને સમાવેશ કરવામાં આવશે તે તે ઉપયાગી થશે.
આ સંદર્ભ ગ્રંથ તૈયાર કરવાની જહેમત ઉઠાવનાર સૌ ફ્રાઈ અભિનંદનના અધિકારી છે. આવા પ્રયાસેા વધુ થાય તે જરૂરી છે. આ પ્રયાસને હું સફળતા ઈચ્છું છું
તા. ૧૭-૪-૬૯
ચીમનભાઈ પટેલ
For Private & Personal Use Only
www.jainelibrary.org