________________
નિ વે દુન
તત્ત્વજ્ઞાનના ગમે તેવા કાણુ વિષયને પણ સરળ ભાષામાં રજા કરી, જનતાને તત્ત્વચિન્તનની દિશામાં રસ લેતી કરવામાં સ્વ.માતીચંદ ગિરધરલાલ કાપડિયાના સાહિત્યે શ્રેણી સુંદર સેવા બજાવી છે તે આપણે જાણીએ છીએ અને તેથી આજે તેઓશ્રીનું સાહિત્ય સૌ કાઈ પ્રેમપૂર્વક વાંચે છે અને તેમાંથી આધ્યાત્મિક રસનું પાન કરે છે.
જૈન સાહિત્યના ઘણાં કાણુગ્રંથાને તેઓશ્રીએ પેાતાની લોક્ભાગ્ય સરળ શૈલીએ તૈયાર કરી જનતા સમક્ષ મૂકયા હતા. તેમ પાતાના હાથે તૈયાર કરેલ, કેટલુંક અપ્રગટ સાહિત્ય આજે પણ પ્રમટ થઈ રહ્યું
છે. અને જનતા તેના પ્રેમપૂર્વક આદર કરે છે.
- હિન્દી મહાસભા જ્યારે ભારતની સ્વતંત્રતા માટે લડી રહી હતી અને અનેક રાષ્ટ્ર સેવકા જ્યારે સ્વેચ્છાએ શષ્ટ્રને માટે જેલવાસ સ્વીકારતા હતા ત્યારે શ્રીયુત માતીચંદભાઈ એ પણ જેલવાસ સ્વીકા હતા, અને તે દરમિયાન જેલમાં બેઠાબેઠા વ્યાપક દષ્ટિએ કેટલુંક સાહિત્ય તૈયાર કર્યું હતું. આ પ્રસંગે વ્યવહાર-કૌશલ્ય” ‘વ્યાપાર–કૌશલ્ય,’’ અને ધૂમ-કોશલ્ય આમ સોસા. મેષક સૂત્રાના કણ નાના ગ્રંથા રચાયાં, તેમાંથા “ ધર્મ – કોશલ્ય”ની લેખમાળા શ્રી આત્માનંદ પ્રકાશ'માં પ્રગટ થતી હતી. અને વાયકાને તે ગમી હતી.
શ્રી પુણ્યં ક્રિમ સથેાતની સ્મૃતિ અચ્, શ્રી જગજીવનદાસ પુલચંદ સલાત તરફથી આ સભાને એક કાર રૂપિયા મળતા એક