________________
સાથે તેએ સભાના હિતાહિતની વાતા કરવા બેસતા, સભાની કાંઈ ગુંચ હોય તા પેાતાની વ્યવહારબુદ્ધિથી તેના ઉકેલ લાવતા અને સભાના ઉત્કર્ષ માં પાતાનાથી બનતે ભાગ આપતા. આ સભા ઉપરના પ્રેમને અંગે જ તેઓશ્રીએ રૂપિયા એક હજાર જ્ઞાન-વૃદ્ધિ માટે આપી, પેાતાના પિતાશ્રી ફુલચંદ ત્રિકમના નામે સાહિત્ય-સીરીઝ શરૂ કરાવી હતી.
તેઓશ્રીની વિચારસરણી હુંમેશા આધ્યાત્મિક ભાવનાથી ભરપૂર હતી, અને જગતની સાચી ઉન્નતિ આધ્યાત્મિક ભાવથી જ થવાની છે, તેમ તેઓ દૃઢપણે માનતા, કોઈ વખત કાઈ વ્યકિત એમને કહેતી કે આજે વિજ્ઞાન વિકસી રહ્યું છે, એન્જીન વગેરે સાધના શેાધાઈ રહ્યા છે અને જગત ઉન્નતિના પંથે છે ત્યારે તેના જવામમાં તેઓ કહેતા કે આજનુ` વિજ્ઞાન જે આકાર લેતું આવે છે તેમાં જગતની ઉન્નતિ નથી, એ તા ભૌતિકવાદ છે. તેમાં આપણી ઉન્નતિ ન સંભવે. આપણી સાચી ઉન્નતિ આધ્યાત્મિકવાદમાં છે. જ્યાં સુધી આપણે સાચા આવ્યાભિકવાદ નહિ વીએ ત્યાં સુધી સાચું સુખ, સાચી શાન્તિ જગત નહી અનુભવી શકે. ધણા લાંબા સમય પહેલાં દ્વીધ દ્રષ્ટિથી ઉચ્ચારાએલ આ સત્ય આજે આપણે અનુભવીએ છીએ,
આ આધ્યાત્મિક પ્રેમ તેઓશ્રીના જીવનમાં પણ પરિણમ્યા હતા, તેમની નમ્રતા, સાદાઈ, સયમ નિરભિમાનતા, મૂક સેવાભાવના, પારકાનુ ભલું કરવાની વૃત્તિ સંયમ વગેરે ગુણેા તેના પ્રતીક સમાન હતા.
આપબળે તેઓશ્રીએ લક્ષ્મી પ્રાપ્ત કરી, તેમ તેના સદ્વ્યય પણુ તેઓ કરતા ગયા. સામાન્ય રીતે તે ીતિદાનમાં ખાસ રસ ધરાવતા ન હતા. અને હંમેશા દીન-દુ:ખી કુટુંબને ગુપ્ત મદ કરવામાં તેમને રસ વધારે હતા, એટલે તેમની સખાવતની યશગાથા લાકશ્ને ઓછી ચડી છે. એમ છતાં સસ્તાભાડાની ચાલી, તળાજ તી, સિદ્ધગિરિ,