________________
ભાવનગર પશિવાત્સલ્ય ફંડ વગેરે શુભ કાર્યોમાં લગભગ અડધા લાખની સખાવત તેઓશ્રો નેંધાવતાં ગયા છે.
આ રીતે અનેક શુભ સંસ્કાર પિતાના જીવનમાં એકત્ર કરી, સં. ૨૦૦૨ના માગશર સુદ ૨ ના તેઓએ પિતાની જીવનયાત્રા સંકેલી. એક સંસ્કાર-દીપક બુઝાયે
કુટુંબે એક વાત્સલ્યધેલું છત્ર ગુમાવ્યું. મિત્રોએ જીવનને સાચે સલાહકાર ગુમાવ્યા. સધે અને સમાજે એક મૂક સેવક ગુમાવ્યો.
એક વ્યવહારકુશળ, નીતિપરાયણ અને ધર્મપ્રેમી જનની આપણને સૌને ખેટ પડી
શ્રી વિનયચંદભાઈ શ્રી શાન્તિલાલભાઈ, શ્રી મોહનલાલભાઈ અને શ્રી નંદલાલભાઈ એમ તેમના ચાર પુત્રરત્નો.
ભાઈશ્રી મેહનલાલભાઈ અને શ્રી નંદલાલભાઈએ મૂળ વહિવટ સંભાળી પિતાના પિતાશ્રીના ઉજ્વળ નામને વધુ ઉજ્જવળ બનાવ્યું છે. આપરમાં બને ભાઈઓ પિતાની બુદ્ધિ, અનુભવ અને ભાગ્યબળે સારી પ્રતિ કરી રહ્યા છે તેમ કેળવણી, સમાજસેવા અને રાષ્ટ્રભક્તિના કામમાં પિતાની લમીને સંદરાય કરી સદ્ગતના નામને શોભાવી રહ્યા છે. ધર્મ અને રાષ્ટ્રોતિના શુભ કાર્યો તેઓના હાથે વધુ ને વધુ થાય અને એ રીતે એમના જીવન પણ ધન્ય બંને એમ ઈચ્છીએ