Book Title: Charupnu Avalokan
Author(s): Mangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
Publisher: Mangalchand Lalluchand

View full book text
Previous | Next

Page 7
________________ ૩ મહા હાતા એટલે આ હકીકત ઉપરથી આ પ્રતિમાજીની ઘણીજ પ્રાચિનતા સબ ંધી જરાપણ શંકા રહેતી નથી. વળી તીથે ”આ શબ્દ લેખમાં આપ્યા છે. તે સ્પષ્ટ સુચવે છે કે પ્રાચિન કાલે આ ચારૂપના શ્રી શામળાજી મહારાજની પ્રતિમા મહાતીર્થંમાં ગણાતી હતી 4 મહારાજશ્રી કાંતિવિજયજી મહારાજે શ્રી આણુજી ઉપર વસ્તુપાળ તેજપાળના તમામ કામની નોંધના લેખ હાલમાં મેળબ્યા છે તેમાં પણ ચારૂપ ગામમાં શ્રી આદેશ્વરજી મહારાજના દહેરાને મડપ સુધરાભ્યા એમ હકીકત છે; તે શ્રી આદેશ્વરજી ની પ્રતિમા હાલ તે। શ્રી શામળાજી મહારાજની બાજુએ છે. વળી હાલના દહેરાની આસપાસની જમીન ખેાદાવતાં ૨૦-૨૫ હાથ ઉંડા જવા છતાં પરથાર ખુટતા નથી ને પાઇયા ચાલુજ દેખાય છે. ને લગભગ ૩૦-૩૦ શેર વજનની ઈંટો નીકળે છે. આ ઉપરથી પણ અહીંયાં પ્રથમ જખરદસ્ત દહેરૂ હશે ને તે ઘણા કાળ ઉપર હશે એમ પ્રતીતી થાય છે.' આ દેવાલયના વહીવટ પાટણના જૈન સંધ કાવાકે નીમીને કરે છે. (6 ચારૂપના શ્રી શામળાજીના દેવાલયમાં શ્રી શામળાજી પા નાથ તથા શ્રી આદિશ્વરજીની પ્રતિમાજી ઉપરાંત સ્માત ભાઇએના મહાદેવ, ગણપતી, પાર્વતી વીગેરેની પણ મુતિ એ હતી કે જેના ઉત્થાપનથી થયેલે જેના અને સ્માર્ત વચ્ચેના ધાર્મિક ઝઘડા કેારટે સ્ટુડીને બન્ને પક્ષના હજારે રૂપીઆ ખાઈ ચુકયા હતા. . સ′ ૧૯૭૧ ના ભાદરવા સુદ ૧૫ ના દીવસે આ સ્માભાઇઓની મુતિઓનું ઉત્થાપન થયું અને તેથી મા ભાઇઓની લાગણી દુખાવાથી વડાદરારાજ્યના ના૦ દીવાન સાહેબ વી. પી. માધવરાવ એ અરસામાં દુષ્કાળની સ્થિતિ જોવા પાટણ આવેલા તેમની પાસે ચારૂપના ગામલેાકેાએ રાડ કરતાં દીવાનસાહેબે જાતે ચારૂપ જઈ વસ્તુસ્થિતિ જાણી કોર્ટમાં કામ ચલાવવા પેાલીસને હુકમ ક આથી પાટણની ફેાજદારી કોર્ટમાં કેસ ચાલ્યા અને ઠરાવ મા ભાઈઓના લાભમાં થઇ. આરાપીએ-જૈનભાઇએ-ન. ૧ ના આરેાપી વાડીલાલ લલ્લુચને રૂ ૩૦૦) દાંડ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 378