Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 59
________________ કાકા narre રાજાશાજનક s ensitive-=== શ્રી રેવતગિરિ મહાતીર્થની સેવા ભક્તિ દ્વારા મનુષ્યો આ જન્મમાં તો સઘળી સંપદાને પામે છે, વળી પરભવમાં સદ્ગતિ અને અંતે પરમગતિને પામે છે. અરે! પાપીમાં પાપી જીવો પણ આ તીર્થના પ્રભાવથી પાપ મુક્ત થાય છે. આ તીર્થનો મહિમા અપરંપાર છે, એટલે જ કહ્યું છે કે, આ તીર્થભૂમિએ પક્ષીઓની, છાયા પણ આવી પડે, ભવભ્રમણ કેરાં દુર્ગતિના, બંધનો તેનાં ટળે, મહાદુષ્ટને વળી કુષ્ટરોગી, સર્વસુખ ભાજન બને, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં....” 2 કલાકારક છે જ Jain Educatio n DIRીel S ite corary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128