Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 126
________________ સજજન!સાદ સણજો... મહાભાગ્યવાનું ! જગપ્રસિદ્ધ ગિરનાર મહાતીર્થના આ અચિન્ય મહિમાને જાણી ચાલો! આજે જ સંકલ્પ કરીએ કે વર્ષોથી ચતુર્વિધ સંઘમાં અજ્ઞાત રહેલા ગિરનારના માહાભ્યની વાતોને સરોવરના જલસમાન એકજ સ્થાનમાં સંગ્રહ ન કરતાં નદીના જલની માફક વહેતી રાખવાથી તેનો મહિમા ઘટ-ઘટ અને ઘર-ઘરમાં પ્રસરવા લાગશે. જગમાં સર્વશ્રેષ્ઠ તીર્થ તરીકે સ્થાન પામેલા આ તીર્થના પુનઃ ઉદય કાજે આજથી જ સૌ જીવોને આ તીર્થયાત્રા અને તીર્થભક્તિમાં જોડાવા પ્રબળ પુરુષાર્થ કરીએ! જે આપણને નિકટ મોક્ષગામી બનાવવામાં સહાયક બનશે. અંતે ! દર વર્ષે ઓછામાં ઓછા એક વખત તો ગિરનાર મહાતીર્થની યાત્રા કરવાનો સંકલ્પ જરૂર કરીએ! -સૌજન્ય :* વર્ધમાન સંસ્કાર ધામ - સાંઘાણી કેન્દ્ર ઘાટકોપર, મુંબઈ. કીર્તિભાઈ મો. - ૯૮૨૧૧ ૬૪૮૧૨ * સમક્તિ ગ્રુપ જવાહરનગર – ગોરેગાંવ - મુંબઈ. બચુભાઈ મો. - ૯૮ર૦૦ ૬૭૨૩ર નિર્મળાબેન ત્રંબકલાલ સંઘવી - (કચ્છ - અંજાર) હ. સુપુત્ર અમરીશભાઈ – નંદાબેન, પરેશભાઈ – નીતાબેન દક્ષાબેન – કિરીટભાઈ મિતાલી – મૈત્રી – મિતુલ – અહમ્

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128