Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
पञ्चमो भानुः
सत्तर्ककर्कशगभस्तिभरः समस्ति, विश्वेष्वशेषकुवचस्तिमिरापहारी । विद्योतकृच्च भवतो गतशङ्कमेव,
ટીપોડપરસ્ત્વમસિ નાથ ! નવસ્રશઃ ।।૧૬।। તેમાં કોઈ જ શંકા નથી. ૧૬॥
भुवनभानुभक्तामरम्
नक्तंदिनं प्रसृतभानु॑सहस्रभानो ! हृद्गर्भगेहपरिविष्टविंरोकभानो ! । दोषांशराहुवदनागलितांशभानो ! सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ।।१७।।
संसारतापहरणं शरणं रणेऽस्मिन्, तथ्यं तथाऽस्ततिमिरं मिहिर्राधिकोत्रम् । दोषाभ्रभीभिदतिभाति वचो विभो ते, विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ।।१८।।
यावद्विभाति भुवने भुवनैकभानुः, श्वेताभ्रभगसविधस्य विधोर्न कार्यम् ।
मन्दाकिनीशरभरप्रचिते प्रदेशे,
હાર્ય વિજયન્નતધરેર્નતભારનકૈઃ ? ||95||
१५५
ઓ ભુવનને અજવાળતા ભાનુ ! આપના પ્રશસ્ય તર્કોની પ્રભાના સમૂહે ઉત્સૂત્રોના અંધકારનો નાશ કર્યો છે. હે નાથ ! આપ જ શ્રેષ્ઠ દીપક છો.
દિવસ રાત હજારો કિરણો રેલાવનારા ઓ ભાનુ! હૃદયરૂપી ભોંયરામાં ય અજવાળા પાથરનારા ઓ ભાનુ ! દોષનાં અંશમાત્રરૂપી ય રાહુથી અંશ માત્ર પણ અગલિત ઓ ભાનુ! ઓ મુનીન્દ્ર ! આપ જગતમાં સૂર્યથી ય ચઢિયાતા મહિમાધારી 89). 119611
સંસારતાપને હરનારું... ભવરણમાં શરણ.. તથ્ય... અંધકારનો નાશ કરનાર .. સૂર્યથી ય અધિક તેજસ્વી... દોષરૂપી વાદળાના ભયને ભેદી નાખનારું... જગતને પ્રકાશનારું અપૂર્વ ચંદ્ર- સમાન આપનું વચન શોભી રહ્યું છે. II૧૮॥
જગતમાં ભુવનભાનુ ઝળહળી રહ્યો હોય... ત્યારે સફેદ વાદળના ટુકડા સમાન ચંદ્રનું શું પ્રયોજન છે. ? ગંગાના જલસમૂહથી ભરેલા પ્રદેશમાં જલના ભારથી નમી ગયેલ જલધરોનું શું પ્રયોજન છે ? ||૧૯॥
- सङ्घहितम्
૧. કિરણ ૨. તિતિ શેષઃ । રૂ. પ્રકૃતમાનુશ્વાસો સહસ્રમાનુશ્વ, પ્રભૃતં માનુસન્નત્યં યસ્ય સઃ, તતબ્ધ ર્મધારય વૃતિ વા વિપ્રદ: | ૪. સૂર્ય ૬. કિરણ ૬. વાદળ ૭. વાદળ ૮. અંશ

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252