________________
२२६
(શાર્દૂનવિીહિતમ્) यावच्चन्द्रदिवाकरौ भ्रमिकृतौ, यावत्सुपर्वाचलो,
यावत्सिद्धशिला जगत्पतिमतो, यावद्विभाति क्षितौ ।
जीयात्तावदिदं चरित्रमतुलं,
भानोः सुभानुव्रजं निर्वाणाध्वनिदर्शनं ग्रहमुचां, कल्याणबोधिप्रदम् ।।२३॥
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
भुवनभानवीयमहाकाव्ये प्रशस्तिनामा
नवमो भानुः
१. अर्हन् जिन: ० जगत्पतिरित्यभिधानचिन्तामणिः ।
नीसेसदुरियदलणक्खमाई
नामक्खराइं वि गुरूणं । सुद्धा परममंतोवमाइं
किं पुण सचरियाई ? ।। (મવભાવના
| ૪૧૬૦૨)
प्रशस्तिः
भुवनभानवीयमहाकाव्ये
જ્યાં સુધી સૂરજ ને ચંદા UP DOWN કરી રહ્યા છે... જ્યાં સુધી મેરુ પર્વત અને સિદ્ધશિલા વિધમાન છે જ્યાં સુધી જિનધર્મ ક્ષિતિતલે શોભી રહ્યો છે. ત્યાં સુધી આ સૂરિ ભાનુના ભાનુસમૂહસમું અતુલ ચરિત્ર જય પામો.. કદાગ્રહથી મુક્ત થનારાઓને આ ચરિત્ર મોક્ષમાર્ગનું નિદર્શન અને કલ્યાણબોધિનું દાયક બની રહેશે. ॥૨૩॥
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીહેમચંદ્રસૂરિશિષ્ય
પંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
ભુવનભાનવીયમહાકાવ્યે
- સહિતમ્
પ્રશસ્તિ નામનો
II નવમ ભાવુ ||
ગુરુઓના નામાક્ષરો ય નિ:શેષ પાપોનો નાશ કરવા સમર્થ છે. તો પછી શુદ્ધ અને પરમમંત્રસમાન એવા તેમના ચરિત્રની તો શું વાત કરવી?
(ભવભાવના પ॥ ૪૧૬૦ll)