Book Title: Bhuvanbhanaviyam Mahakavyam Author(s): Kalyanbodhivijay Publisher: Divya Darshan Trust View full book textPage 1
________________ भुवनभानवीयमहाकाव्ये તારીખ અને તવારીખ - સંકલનઃ પૂ. પં. શ્રી પધસેનવિજયગણિ મ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું જીવન એટલે એક મહાન ગ્રંથ એ મહાન જીવનગ્રંથની સંક્ષિપ્ત વિષયસૂચિ નામ જન્મદિવસ જન્મસ્થળ માતાજી પિતાજી ભાઈઓ બહેનો સંસારીનામ વ્યાવહારિક અભ્યાસ : પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા : ચૈત્ર વદ ૬, સંવત ૧૯૬૭ તારીખ ૧૯-૪-૧૯૧૧ : અમદાવાદ : ભૂરીબહેન : ચીમનભાઈ : શાંતિભાઈ, પોપટભાઈ (પદ્મવિજયજી), ચતુરભાઈ, જયંતીભાઈ (તરુણવિજયજી) : શારદાબહેન, વસુબહેન, બબીબહેન (હંસકીર્તિશ્રીજી) : કાંતિલાલ : ગવર્મેન્ટ ડીપ્લોમેઈટ એકાઉન્ટન્ટ (G.D.A. - C.A. સમકક્ષ) પાસ ઈન્સ્ટિટયુટ ઓફ બેન્કર્સ (ઈગ્લેન્ડ) સપુરસ્કાર પાસ ઈન્સ્ટિટયુટ ઓફ ઈકોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઈગ્લેન્ડ) સપુરસ્કાર પાસ : સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયા, અમદાવાદ શાખામાં સર્વિસ : વિ. સં. ૧૯૯૦, આસો વદ-૬ (ઉંમર વર્ષ ૨૩) ': પોષ સુદ-૧૨ સંવત ૧૯૯૧ તા. ૧૬-૧૨-૧૯૩૫, ચાણસ્મા : મહા સુદ ૧૦, સંવત ૧૯૯૧ ચાણસ્મા : સકલારામરહસ્યવેદી સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આ. કે. શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજ : સિદ્ધાન્ત મહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આ. કે. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ (ત્યારે ઉપાધ્યાય) : સંવત ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના સંસારમાં વ્યવસાય ચતુર્થવ્રત સ્વીકાર દીક્ષા વડી દીક્ષા દાદાગુરુદેવશ્રી ગુરુદેવ શ્રી ગણિપદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 252