Book Title: Bhuvanbhanaviyam Mahakavyam Author(s): Kalyanbodhivijay Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ ૧૨. भुवनभानवीयमहाकाव्ये तुम्ह पसाया लद्धं वत्थं तुम्हाण अप्पयंतस्स । मज्झं खु बालचरियं खमंतु पुज्जा खमासमणा ॥ હૃદયના ધબકારે ધબકારે અરિહન્તનું રટણ કરનારા વૈરાગ્યદેશનાદક્ષ, વાત્સલ્યના મહાસાગર, ગીતાર્થતા-ગામભીર્ય-સરળતા-નિસ્પૃહતા-ક્ષમા આદિ અનેક ગુણોના સ્વામિ, પરમ શ્રુતસમુદ્ધારક, સૂરિ પ્રેમના કૃપાપાત્ર, પ્રસ્તુત પ્રબન્ધના પ્રેરક-સંશોધક-માર્ગદર્શક, ભીમભવોદધિતારક, અનંતોપકારી ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજીના પદપદ્મમાં સાદર સમર્પણ.... ગુરુમૈયા ! જાણું છું કે આ સમર્પણ એ મારું મિથ્યાભિમાન જ છે. બિચારું ચાતકનું બચ્ચું.. જીવનદાતા એવા જલધરનો પ્રત્યુપકાર શું કરી શકે ? બસ... કૃતજ્ઞતાની ઉર્મિઓથી છલકતા અશ્રુઓને તારે ચરણે ધરી ધન્યતા અનુભવું છું... .....શિશુ કલ્યાણબોધિPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 252