Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ અંતિમ શિબિર અતિપ્રિય બાબતો આનંદના વિષયો આક્રોશના વિષયો દુઃખદ અપ્રિય બાબતો જ્ઞાનોપાસના દર્શનોપાસના ચારિત્રોપાસના તપસાધના વીર્યાચાર-પાલન કાળધર્મ દિવસ કાલધર્મ સમય કાળધર્મ સ્થળ અગ્નિસંસ્કાર સ્થળ ઉત્તરાધિકારી પટ્ટ પ્રભાવક भुवनभानवीयमहाकाव्ये : સુરત-સંવત ૨૦૪૮ ચાતુર્માસમાં રવિવારીય શિબિર. : શ્રમણ-ઘડતર, શાસ્ત્રસ્વાધ્યાયઘોષ, સાધુ-વાચના, સૂક્ષ્મ જયણા, પર ગુણ પ્રશંસા, અનેકાંત-સ્યાદ્વાદ, યુવાનોનું સાંસ્કારિક ધડતર : સંયમ જીવનની પ્રાપ્તિ, સંઘ એકતા નિર્માણ, કતલખાનાને તાળા લગાવવા, ગુરુસેવા, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, મુમુક્ષુનો સંયમસ્વીકાર, તત્ત્વ-બોધ, સ્તવનાદિના રહસ્યાર્થની પ્રાપ્તિ ઈત્યાદિ : જિનાલય આદિમાં વાળાકુંચી વગેરેથી આશાતના, સાધુ દ્વારા પ્રમાર્જનાદિમાં પ્રમાદ, સિદ્ધાન્ત-અપલાપ, બાલદીક્ષા પ્રતિબંધ વિ.... : ગુરુદેવનો વિયોગ, સંઘમાં વિખવાદ, સંયમી ગુણિયલ સાધુઓનો કાળધર્મ. : સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણગ્રન્થો,કાવ્યગ્રન્થો, ન્યાયાદિ ષગ્દર્શનના ગ્રંથો, ૪૫ આગમો, યોગગ્રંથો, અધ્યાત્મ ગ્રન્થો, વૈરાગ્ય ગ્રંથો, ચરિત્ર ગ્રન્થો, ઉપદેશ ગ્રન્થો, આચાર ગ્રન્થો, કર્મ સાહિત્ય, મંત્રશાસ્ત્રો, શિલ્પશાસ્ત્રો, આદિ સેંકડો ગ્રન્થોનું સાંગોપાંગ અધ્યયન તથા અધ્યાપન, વાચના, વ્યાખ્યાન, લેખન ઈત્યાદિ..... : ભાવનિર્ભર પ્રભુભક્તિ, જિનાજ્ઞાનો અવિહડ રાગ અને અદ્ભુત પાલન, અંજનશલાકા - પ્રતિષ્ઠાઓ, અષ્ટાપદાદિ મહાપૂજાઓમાં ભક્તિ ઝરણા, નિઃશંકતા, ઉપબૃહણા, આદિ આચારોનું સુંદર પાલન : પ્રમાર્જનાઆદિના સૂક્ષ્મ ઉપયોગપૂર્વકનું સુવિશુદ્ધ સંયમ, નિર્દોષ આહારચર્યા, અષ્ટપ્રવચનમાતાનું અદ્ભુત પાલન, મહાવ્રતોની અડગતા ઈત્યાદિ. : વર્ધમાન તપની ૧૦૮ ઓળી, પ્રસંગે, છઠ્ઠ, ઉપવાસ આદિની અનેકાનેક તપશ્ચર્યાઓ. : અલ્પનિદ્રા, અનન્ય અપ્રમત્તભાવ, દિવસમાં ૧૮-૧૮ કલાકની સાધના પ્રવૃત્તિ, માંદગીમાં પણ વિધિપૂર્વક ઊભા ઊભા પ્રતિક્રમણાદિ ક્રિયાઓ. : સંવત ૨૦૪૯, ચૈત્ર વદ-૧૩, તા. ૧૯-૪-૧૯૯૩ : બપોરે ૧-૩૦ કલાકે : અમદાવાદ : અમદાવાદ - પંકજ સોસાયટી, ભટ્ટા પાસે, પાલડી. : સિદ્ધાન્ત દિવાકર પૂ. આ.દે. શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 252