Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 243
________________ नवमो भानुः (વસન્તતિજ્ઞા) तत्पट्टभृद् भुवनभान्वभिधश्च सूरिः, श्रीवर्धमानतपसां निधिरुग्रशीलः । न्याये विशारद इतीह जगत्प्रसिद्धो, जातोऽतिवाक्पतिमतिर्मतिमच्छरण्यः ।।७।। तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धु तेजास्तपः श्रुतसमर्पणतेजसा ऽहो ! । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ।।८ ।। सर्वाधिकश्रमणसार्थपतिर्मतीशः, पाता चतुःशतमितर्षिगणस्य शस्य । गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः, સિદ્ધાન્તસૂર્યવંશમાં નવતી, ચૌઘ્યેઃ सद्बुद्धिनीरधिविबोधनबद्धकक्षो, वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः । सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु, श्रीहेमचन्द्रगुरुराट् सततं प्रसन्नः । । १० ।। (રૂન્દ્રવન્ના) एतद्गुरुप्राप्तचरित्रसद्मा, चैतद्गुरुप्राप्तविचित्रप्रज्ञः । एतद्गुरूणां पदपद्मभृङ्गः, प्रशस्तिः ૨૨૧ સર્વાધિક શ્રમણોના ગણના સ્વામિ, મતિમંત, ૪૦૦ મુનિઓના ગણના પ્રશસ્ય પાલનકર્તા, ‘ગચ્છાધિપતિ' પદના ધારક શ્રીજયઘોષસૂરીશ્વરજી શ્‘સિદ્ધાન્તદિવાકર' એવા યશ વડે અત્યન્ત જય પામે. લા कल्याणबोधिः कृतवान् प्रबन्धम्।।११।। તેમના પટ્ટધર થયાં વર્ધમાન તપોનિધિ, ઉગ્ર ચારિત્રી ન્યાયવિશારદ તરીકે અહીં જગતમાં પ્રસિદ્ધ, વાચસ્પતિથી ય ચઢિયાતી મતિના સ્વામિ,મતિમંતોના શરણ્ય એવા શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી IIII તેમના આધ શિષ્ય અને લઘુબંધુ.. તપ-શ્રુતસમર્પણના તેજથી સૂર્ય જેવા તેજના ધારક... સહનશીલતાના તીરથી (કેન્સર રૂપી) મહાઉપસર્ગને ભેદી નાખનારા એવા પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય (જ્ઞાનાદિ) લક્ષ્મી માટે થાઓ. III સદ્ગુદ્ધિરૂપી સાગરના પ્રબોધન માટે બદ્ધ, કક્ષ... વૈરાગ્યદેશનાદક્ષ...(ઉપાસના દ્વારા) શ્રી સીમંધર સ્વામિના પરમ કૃપાપાત્ર ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી સતત પ્રસન્ન થાઓ. ||૧૦|| આ છે બેજોડ ગુરુદેવોની બેજોડ પરંપરા.. આ ગુરુવરોથી ચારિત્રની પ્રાપ્તિ થઈ. વૈવિધ્યયુકત પ્રજ્ઞા પણ પ્રાપ્ત થઈ.. અને આ જ પૂજ્યોના ચરણકમળમાં ચંચરીક-ભ્રમર સમાન કલ્યાણબોધિએ આ પ્રબન્ધની રચના કરી. ૧૧

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252