Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 193
________________ षष्ठो भानुः उत्सूत्रप्रतिकारः १७१ उत्सूत्रवावदूकेभ्यो, सावधानमभूज्जगत् । निर्जराऽसीमिता चाप्या सादिता सादितांऽहसा ।।१४।। આવા ઉસૂત્રભાષીઓથી વિશ્વ સાવધાન બન્યું. અને પાપોનો નાશ કરનાર પૂજ્યશ્રીએ અસીમ निश इरी. ||१४|| तदनु व्यवहाराध्वा__ऽपलापी चोत्थितो मतः । 'धर्मक्रियेक्षुपुष्पाभा, पुद्गलोऽत्ति च पुद्गलम् ।।१५।। ત્યાર બાદ એક વ્યવહારમાર્ગનો અપલાપ કરનાર મત ઉઠ્યો, “ધર્મક્રિયા ઈસુપુષ્પ સમાના નિષ્ફળ છે. પુદ્ગલ પુદ્ગલને ખાય છે. ll૧પII आत्मा निरञ्जनस्तस्मिन्, कार्यो यत्नः प्रयत्नतः' । एकान्तनिश्चयो ह्येवं, मिथ्यादृग्भिः प्ररूपितः ।।१६।। આત્મા નિરંજન છે. આત્મા માટે જ પ્રયત્નપૂર્વક યત્ન કરવો.” આવો એકાંત નિશ્ચયનય મિથ્યા દ્રષ્ટિઓએ પ્રરૂપ્યો. ll૧ળા अन्धपगुमहान्याय सिद्धा सिद्धिर्जिनागमात् । हन्त ! ज्ञानक्रियाभ्यां या, सम्मोहात् साऽपलापिता ।।१७।। અંધ-પંગુના મહાન્યાયથી જિનાગમ પડે સિદ્ધ થયેલી “જ્ઞાન અને ક્રિયાથી સિદ્ધિનો તેમણે આમ મહામોહથી અપલાપ કર્યો. ll૧૭ll ज्ञानी क्रियापरः साधु निं भारः क्रियां विना । महोपाध्यायवाचेदं, सिद्धमस्ति समन्ततः ।।१८।। ક્રિયાપર એવો જ્ઞાની શોભે, ક્રિયા વિના જ્ઞાન એ ભાર છે. હવે કહેવાતી મહોપાધ્યાયજીની વાણીથી આ તદ્દન સિદ્ધ થાય છે. ll૧૮II ज्ञानांशदुर्विदग्धस्य, तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमन्त्रपाठस्य, फणिरत्नग्रहो यथा ।।१९।। જ્ઞાનના અંશ માત્રથી ખોટી પંડિતાઈ બતાવનાર માટે નિશ્ચયનય અનર્થ કરનારો છે. અશુદ્ધ મંત્રપાઠ કરનારો ભોરિંગ નાગને પકડવા જાય તો શી દશા થાય ? ll૧૯TI -सङ्घहितम् १. वक्ष्यमाणश्लोकत्रितयरूपयाऽध्यात्मसारप्रकरणवाचा ।

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252