Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 210
________________ १८८ भुवनभानवीयमहाकाव्ये प्रवचनप्रभावना तरुणतरुणीभ्यश्च, तुर्यव्रतप्रदानकम् । महाप्रभावका दीक्षा महोत्सवास्तदाऽभवन् ।।८२।। युग्मम् ।। અનેક યુવાન યુવતીઓને ચતુર્થ વ્રતનું પ્રદાન અનેક મહાપ્રભાવક દીક્ષાઓના સુંદર મહોત્સવો ત્યારે થયા હતાં. દિશા इरोडपुरि देवस्व विषयमार्गदर्शनम् । दक्षिणसङ्घसङ्घाता ऽग्रणीभ्योऽदान्महामतिः ।।८३।। (તામિલનાડુમાં) ઈરોડ શહેરમાં દક્ષિણ સમસ્ત સંઘોના અગ્રણીઓને (મહાસંમેલનમાં) મહામતિ પૂજ્યશ્રીએ દેવદ્રવ્યવિષયનું માર્ગદર્શન આપ્યું. |८|| अग्रण्या धीमता पृष्ट श्चैकेनेति तदा गुरुः । “स्वप्नानि त्रिशलामात्रा, दृष्टानीह प्रभोस्तु किम् ?।।८४।। ત્યારે એક બુદ્ધિશાળી ટ્રસ્ટીએ ત્યારે પ્રશ્ન પૂછડ્યો. કે “રવપ્રો તો ત્રિશલામાતાને આવ્યા હતાં. मामां भगवाननुं शुंछ ? ||४|| तस्मात्साधारणे नेयं, स्वप्नद्रव्यं जिनाय न" ।। तत्क्षणमुत्तरं सोऽदात्, तत्कालधीर्धियां निधिः ।।८५।। માટે સ્વપદ્રવ્ય દેવદ્રવ્યમાં નહી પણ સાધારણમાં લઈ જવું જોઈએ.” હાજરજવાબી બુદ્ધિનિયાના પૂજ્યશ્રીએ તે જ ક્ષણે ઉત્તર આપ્યો. l૮પ "स्वप्नानि नाऽऽगतान्यस्या, गर्भस्थे नन्दिवर्धने । नाऽपि सुदर्शनायां चा-, ऽऽयातानि वीरभरि ।।८।। જ્યારે નંદીવર્ધન કે સુદર્શના ગર્ભમાં હતાં ત્યારે એમને (ત્રિશલાદેવીને) સ્વપ્રો ન આવ્યા. પણ પ્રભુ વીર હતાં ત્યારે જ આવ્યા. ll૮ળા

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252