Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 204
________________ १८२ - सच्चित्रनिर्मापणम् । भुवनभानवीयमहाकाव्ये तीर्थयात्राकृतः सर्व જેને જોવામાં યાત્રાળુનો બધો સમય પસાર થઈ समयोऽस्यां भवेद् गतः । જાય. અને પરમપ્રેરણાઓ વડે જીવન પણ સુંદર परमप्रेरणाभिस्स्या બને. I૪ઘા ज्जीवनं रुचिरं तथा ।।४६।। तीर्थे बामनवाडाख्ये, तत्स्वप्नं सार्थकं ह्यभूत् । तन्मार्गदर्शनाद्वीर जीवनपट्टसङ्ग्रहात् ।।४७॥ બામણવાડા (રાજસ્થાન) તીર્થમાં તેમનું સ્વપ્ર, સાર્થક થયું. તેમના માર્ગદર્શનથી વીર પ્રભુના જીવન પ્રસંગોના સુંદર પદો રચાયા. ll૪oll कलिकालैकसर्वज्ञो, हेमचन्द्रानुयोगकृत् । सहाऽज्ञातप्रसङ्गश्च तेन चित्रेषु दर्शितः, ॥४८॥ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઘણા અજ્ઞાત પ્રસંગો સાથે તેમના જીવનના ચિત્રો (ધંધુકામાં) પૂજ્યશ્રીના માર્ગદર્શનથી રચાયા. I૪૮II स्वनाम क्वापि मुक्तं न, मार्गदर्शक इत्यपि । निर्ममा न हि लिप्यन्ते, कयाप्यैहिकचिन्तया ।।४९ ।। નિર્મમ જીવો કોઈ વસ્તુની ઐહિક સ્પૃહાથી લેવાતા નથી. પૂજ્યશ્રીએ આમાં ક્યાંય પણ માર્ગદર્શક તરીકે ય પોતાનું નામ મુક્યું નથી. ॥४ ॥ રાજીમતીનો ત્યાગ કરતા શ્રીનેમિનાથનું સુંદર ચિત્ર જોઈને શ્રીપાર્શ્વનાથ સંવેગના વેગથી ભાવિત થયા હતાં. પણ त्यजतो नेमिनाथस्या ऽऽलेख्यं राजीमतीं वरम् । दृष्ट्वा श्रीपार्श्वनाथोऽभूत्, संवेगवेगभावितः ।।५०॥ उवादेदं सदा सूरि र्जिनशासनभूषणः । चित्रचमत्कृतिश्चेयं, तस्मादादेयमेव तत् ।।५१।। જિનશાસનભૂષણ સૂરિદેવ હંમેશા કહેતા કે ચિત્રમાં આવો પ્રભાવ છે. માટે તે આદેય વસ્તુ છે. I૫૧II

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252