________________
पञ्चमो भानुः
मोहक्षितीशदृढगुप्तिवशीकृताश्च, संसाररागखलनागसुपाशिताश्च । त्वन्नामसंस्मृतिकृतिप्रभवप्रभावात्,
भुवनभानुभक्तामरम्
મોહરાજાના ગાઢ કારાવાસમાં વશ કરાયેલા..
સંસારના રાગરૂપી લુચ્ચા નાગથી અત્યંત બંધાયેલા પણ આપનું નામસ્મરણ કરવાથી ઉદ્ભવેલ સઘઃ સ્વયં વિાતવન્ધમયા ભત્તિ ।।૪૨।। પ્રભાવથી તરત જ જાતે જ (તે) બંધનોના ભયથી
મુક્ત થાય છે. I॥૪૨॥
आभ्यन्तरा अपि भजन्ति मृतिं तु दोषाः, का स्यात् कथाऽपि मनुजस्य किलेतरेषाम् ? । ऋद्धिश्च सिद्धिततयोऽस्य स्वयंवराः स्युर्यस्तावकं स्तवमिमं मतिमानधीते । । ४३ ॥
त्रैलोक्यशेखरसमस्य समस्य शस्यकल्लोलकृद्गुणतरङ्गमहार्णवस्य । कल्याणबोधिनुतिमस्य करोति योऽमुं, तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मी ।।४४ ।।
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
भुवनभानवीयमहाकाव्ये
भुवनभानु-भक्तामर - नामा ।। વચ્ચેનો ભાનુઃ ।।
१६७
ગુરુદેવ ! જે મતિમાન આપનું આ સ્તવન ભણે છે, તેના આત્યંતર દોષો પણ નાશ પામે છે, તો બાહ્ય દોષો (વિઘ્નો, રોગો, દરિદ્રતાદિ)ની તો વાત જ શું રહી ? રિદ્ધિ ને સિદ્ધિઓ તેની સ્વયંવરા બને છે. ||૪૩||
ત્રૈલોક્યના હાર સમા.. સમવૃત્તિ . પ્રશસ્ય અને કલ્લોલ કરતાં એવા ગુણરૂપી તરંગોવાળા મહાસમુદ્રસમાન એવા ગુરુદેવની આ કલ્યાણબોધિસારભૂત (અથવા કલ્યાણબોધિવિરચિત) સ્તુતિને જે કરે છે તે સન્માનથી ઉત્તુંગ થાય છે અને અવશા (વશ ન થાય) એવી પણ લક્ષ્મી તેને પ્રાપ્ત થાય છે. [૪૪]I
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીહેમચંદ્રસૂરિશિષ્ય
પંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
ભુવનભાનવીયમહાકાવ્યે
ભુવનભાનુ ભક્તામર નામનો
॥ પંચમ ભાવુ ||
-સહિતમ્ -
૧. રાજા ૨. કેદખાનું રૂ. બંધાયેલા ૪. આ ફલગર્ભિત વિશેષણ છે, જેને અનુવાદમાં સ્પષ્ટ કર્યું છે.