________________
(૩)
ભારતીય ધર્મો પછી વેદનું અર્થધટન કરવા અને વેદને વિસ્તાર કરવા માટે જ સ્મૃતિસાહિત્યની રચના કરવામાં આવી છે. વેિદાંગસૂત્રો
વેદનું અંગ તે વેદાંગ કહેવાય છે. આ છ સૂત્રો ઉપવેદ તરીકે પણ ઓળખાય છે. વેદને સમજવા માટે વેદાંગનું જ્ઞાન આવશ્યક છે. છ વેદાંગે નીચે મુજબ છે. (૧) શિક્ષા? –આ સૂત્રો પાણિનિ મુનિએ રચ્યાં છે. વેદના મંત્રોને ઉચ્ચાર કેવી
રીતે કરવો તેનું અહીં જ્ઞાન આપવામાં આવેલ છે. (૨) કલ્પઃ -કપ એટલે ક્રિયાકાંડ. વેદની ધર્મભાવનામાં યજ્ઞ કેન્દ્રસ્થાને હોવાથી
યજ્ઞની ક્રિયાઓની વિગતે કહપસૂત્રમાં આપેલી છે. વ્યાકરણઃ –આ સૂત્રે “પાણિનિએ રચેલ છે. પાણિનિ અગાઉ પણ કેટલાક વ્યાકરણચાર્યો થઈ ગયા હોવાનું મનાય છે. પરંતુ સંસ્કૃત ભાષાનું સૌ પ્રથમ વ્યાકરણ પાણિનિએ તૈયાર કર્યું હોવાનું મનાય છે. વેદની ભાષા
સમજવા માટે આ વ્યાકરણ મદદરૂપ થાય છે. (૪) છંદ: -આ સૂત્ર પિંગલ ઋષિએ રચ્યાં છે. વેદના છેદે સમજવા માટે
આ સૂત્રો ઘણાં જ મદદરૂપ બને છે. (૫) જ્યોતિષઃ આ સૂત્ર ગર્ગાચાર્યે રચેલાં છે. યજ્ઞની ક્રિયા કયારે કરવી તેના
સમયની સમજ આ સૂત્રોમાં આપેલી છે. (૬) નિરુતઃ -આ સૂત્રો યાસ્ક મુનિએ રચેલાં છે. વેદમાં આવતા કઠિન અને
જાણવા લાયક શબ્દની વ્યુત્પત્તિ આ સૂત્રોમાં આપવામાં આવેલી છે. દશનસૂત્રો
ભારતીય સંસ્કૃતિનું આધારભૂત તત્ત્વ તે તેની દર્શનવિદ્યા છે. બીજી રીતે કહીએ તે ભારતીય સંસ્કૃતિ તે તેનાં દર્શનેની પેદાશ છે. દર્શન એટલે જેવું. જગતમાં જે કંઈ સત્ય પડેલું છે તેને જોવાનું સાધન તે દર્શન. તેને તરવચિંતનતત્ત્વજ્ઞાન કહે છે. અંગ્રેજીમાં તેને ફિલેફી કહે છે. પ્રાચીનકાલમાં ઋષિઓએ સત્ય જોવા માટે છ જુદાં જુદાં શાસ્ત્રો સૂત્ર આકારે રચ્યાં છે જે ષડ્રદર્શન તરીકે ઓળખાય છે. આ ષડ્રદર્શન બબ્બે દર્શનના ત્રણ જેડકામાં વહેંચાયેલ છે : (૧) સાંખ્ય અને વેગ (૨) ન્યાય અને વિશેષિક (૩) પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. (૧) સાંખ્ય અને વેગ
સાંખ્ય દર્શનના રચયિતા કપિલ મુનિ છે. આ દર્શનની વિશેષતા એ છે કે પ્રાચીન સાંખ્ય મતમાં ઈશ્વરની કલ્પનાની જરૂર જણાઈ નહિ તેથી તે નિરીશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org