Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 236
________________ ભારતીય ધર્મો પૂર્વ અને પશ્ચિમને સમંવય વિચારપૂર્વક થાય તે સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય. આથી જ વિનેબાજીએ કહ્યું છે કે “આજની દુનિયાને વર્તમાન વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવો હશે તે ધર્મ અને વિજ્ઞાનને સમન્વય કર્યો વિના છૂટકે નથી. તેઓએ સૂત્ર આપ્યું છે કે વિજ્ઞાન + ધર્મ = સર્વોદય અને વિજ્ઞાન - ધર્મ = સર્વનાશ.” આપણે ક માર્ગ લેવા–સર્વોદયને કે સર્વનાશને આપણે વિચારવાનું છે. ૧૧. સંદર્ભ થશે આચાર્ય, આનંદશંકર ધ્રુવ હિંદુ વેદધર્મ, વડોદરા. ૧૯૬૦ ઠાકર, ધીરુભાઈ. એ. મણિલાલના ત્રણ લેખ, ગુજરાત વિદ્યાસમાં, અમદાવાદ. ૧૯૪૯ પટેલ, ચી. ન. ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખ, અમદાવાદ. ૧૯૭૮ પારેખ, નગીનદાસ. ના. પૂર્વ અને પશ્ચિમ, અમદાવાદ. ૧૯૪૫ પારેખ, હીરાલાલ. ત્રી. ગુજરાતનું રેખાદર્શન, અમદાવાદ. ૧૯૭૬ શુકલ, ચંદ્રશંકર, પ્રા. ધર્મોનું મિલન, મુંબઈ. ૧૯૪૭ Majumdar, R. C. British Paramɔuntcy and Indian (Gen.Ed.) Renaissance, Bombay. 1965 Radhakrishnan; East and west in Religion, Sarvapalli London. 1949 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240