________________
હિંદુધર્માંના વિવિધ સ ંપ્રદાયા : (સક્ષિપ્ત પરિચય)
ર
પરમહંસ, પાળા અથવા પાદા એવા વર્ગ હોય છે. દ્રો પાદ થઈ શકે છે. સામાન્ય સસારી સત્સંગી ગૃહસ્થ કહેવાય છે.
આ સપ્રદાયે સમાજમાં ક્રાંતિ આણી. સમાજમાં સ્ત્રી અને પુરુષ બન્ને મેાક્ષના અધિકારી છે એ ભાવના વિકસી. પતિ પાછળ સતી થનાર સ્ત્રીઓના મેક્ષ થઈ શકતા નથી આ વિચારને લાસમુદાયમાં વહેતા કરી અનેક સ્ત્રીઓને સતીના બહાને મેતને ભેટતી અટકાવી. સતીપ્રથાને બંધ કરવામાં મહત્ત્વના ફાળા આપ્યા. આ ઉપદેશ અનેક સ્ત્રીએ માટે આશીર્વાદ સમાન નીવડવ્યો. આના પરિણામે સમાજમાંથી બાળહત્યા, સ્ત્રીહત્યા, ભૂતપ્રેત, ડાકણુ વિશેની માન્યતાએ, વળગણુ માટેના વહેમી વિચારશ અને ઉપાચા વગેરે બદીએ! ધીરેધીરે અદશ્ય થવા લાગી.
સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થતાં જ્ઞાનના પ્રકાશ ફેલાયા. લેાકામાં સદાચાર અને શ્રમની ભાવના વિકસવા લાગી. ઘણા લાકાએ સ્વામીના ઉપદેશથી આકર્ષાઈ દારૂ, અફીણ જેવાં કેફી વ્યસના છેડી દીધાં. અયોગ્ય યજ્ઞા અને હિંસા દૂર થવા લાગી. પરિણામે અનેક કુટુ બે બરબાદીમાંથી બચી ગયાં-દેવામાંથી મુક્ત થયાં. લાકામાં યથાશક્તિ ભવિષ્ય માટે ધન-ધાન્યની બચત કરવાની વૃત્તિ જાગી. ધનધાન્યમાં સમૃદ્ધ થતાં ખેતી અને પશુપાલનના ધંધો વિકસ્યા. તેના પરિણામે લેકામાં ધર્મ અને દાનની ભાવના જાગ્રત થઈ. ઠેરઠેર સ્વામીનારાયણ સંપ્રદાયનાં સમૃદ્ધ મદિરા અસ્તિત્વમાં આવ્યાં.
સાધુસ તાની આચારસંહિતાએ સમાજમાં ધર્મોનું મહત્ત્વ વધાર્યું સતા તરફ લાંકાની માનવૃત્તિ નમ્રત થઈ. લેડ્ડાને સમજ્યું કે બસ કેવળ આધ્યાત્મિક જીવન પૂરતા મર્યાદિત નથી પણ ભૌતિક જીવનને પણ સાંકળી લે છે. ભૌતિક જીવન જેટલુ ઉજ્જવળ અને પુણ્યવાન તેટલું જ આધ્યાત્મિક જીવન મહાન. માટે નવા ધર્માંસ્થાના ખાંધીને ધર્મના કાર્યને વિકસાવવું તે માનવી માત્રનું કર્તવ્યૂ છે. આ સંપ્રદાય દ્વારા લેાકેામાં આરાગ્ય અને વાણીની શિક્ષાના પ્રસાર થતાં સમાજમાંથી અનેક સંધર્ષ્યા દૂર થયાં.
સ્વામીનારાયણસ પ્રદાયમાં કૃષ્ણભક્તિને સ્થાન હોવાથી તે તત્કાલીન સમાજમાં પ્રચલિત પુષ્ટિસંપ્રદાયના વિકલ્પ બન્યા. આ સોંપ્રદાયની આચાર સ ંહિતાથી પુષ્ટિસ પ્રદાયમાં ઘણા સુધારા થયા. પુષ્ટિસંપ્રદાયના ધર્મ ગુરુએના પ્રચલિત પાખડા અટકી ગયાં. વૈષ્ણવ મહારાજોનાં પાખડા ાહેર થતાં વૈષ્ણવ. સમાજ ધર્મશુદ્ધિના માર્ગે વળ્યા. પરિણામે તેમને પેાતાના આચારવિચારા અદલવા પડયા. આ ધર્મ વર્ણાશ્રમ માં માનતા હોવા છતાં તેણે સાંજના
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org