________________
(૧) સારી તબિયત છે. (સ્તિ) (૨) તબિયત સારી નથી. (નાસ્તિ) (૩) કાલથી તે સારી છે પણ એવી સારી નથી કે આશા રાખી શકાય.
(નતિ સ્ત-નાસ્તિ) (૪) સારી છે કે ખરાબ કંઈ કહી શકાતું નથી. (વસંતવ્ય) (૫) કાલથી તે સારી છે છતાં કહી શકાતું નથી કે શું થશે (તિ
अवक्तव्य) (૬) કાલથી તે સારી નથી (નાસ્તિ) છતાં કહી શકાતું નથી કે શું થશે.
(વાવ્ય) (૭) આમ તે સારી નથી (જાતિ) પણ કાલ કરતાં સારી છે (સ્તિ) : પણ કહી શકાતું નથી કે શું થશે. (
ક ચ્છ) ધર્મની બાબતમાં પણ સ્યાદ્વવાદ ઉપયોગી બની શકે છે દા. ત. (૧) હિંસા પાપ છે. (સ્તિ). (૨) હિંસા પાપ નથી. (જાતિ) (૩) અન્યાયી હિંસા પાપ છે પણ કોઈ કર્તવ્યરૂપ ન હોય તે તે પાપ
નથી. (સ્તિ-નાસ્તિ) પરિસ્થિતિને વિચાર કર્યા વગર હિંસા પાપ છે કે કેમ તે નક્કી કહી
શકાતું નથી. (વચ્ચ) (૫) હિંસા પા૫ છે. પણ સદા અને સર્વત્રને માટે કોઈ એક વાત કહી
શકાતી નથી. (તિ-ગવરૂધ્ય) (૬) અપવાદરૂપ હિંસા પાપ નથી પણ સદા અને સર્વત્રને માટે કઈ એક
વાત કહી શકાતી નથી. (નાત–વવત) (૭) હિંસા પાપ છે પણ એવા પ્રસંગ પણ આવે છે કે જ્યારે હિંસા
પાપ નથી બનતી. આમ છતાં સદા અને સર્વને માટે દેઈ એક
વાત કહી શકાતી નથી. (તિ-જાતિ-કવવતવ્ય) આ જ વાત સત્યને સંદર્ભમાં જોઈએ તે જણાશે કે – (૧) સત્ય ધર્મ છે. (સ્તિ) (૨) સત્ય ધર્મ નથી, કેમ કે કોઈ જાનવરના શિકાર પાછળ પડેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org