Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 208
________________ ૨૦૦ ભારતીય ધર્મો માને છે. આથી તેઓ શબને બાળતા-દાટતા કે પાણીમાં પધરાવતા નથી પણ પક્ષીઓને હવાલે કરે છે. ટૂંકમાં પારસીઓમાં ધર્મશ્રદ્ધા અને સાહસિકવૃત્તિ વિશેષ હોવાથી તેઓ તેમના ધર્મનું સત્વ જાળવી શક્યા છે. પ્રગતિ, પવિત્રતા વગેરેને પ્રાણદાયી નીવડે તેવાં તને તેઓ હંમેશાં આવકારે છે. સામાન્ય રીતે જોતાં જણાય છે કે જરથુસ્તી ધર્મ સમાજથી દૂર ભાગનારા અને પિતાના ધ્યેયમાં મસ્ત રહેનારા ગીઓ કે સંન્યાસીઓને નહિ પણ ધર્મમાં શ્રદ્ધા રાખી સૌનું કલ્યાણ ઈચ્છનારને ધર્મ છે. જરથોસ્તીઓ માનવસેવા એ જ ઉત્તમ સેવા છે એમ માને છે. જરસ્તીધર્મનું મુખ્ય કચેય સત્ય, અહિંસા, પ્રેમ અને શ્રદ્ધાની ભાવનાવાળા નરવીરે પેદા કરવાનું છે. ૮ સંદભ ગ્રંથો તારાપરવાલા, એચ. જ. “પારસીઓનું હિંદમાં આગમન તથા તેમને ત્યાર પછીને ઈતિહાસ” બુદ્ધિપ્રકાશ” પુ. ૮૩ અમદાવાદ. ૧૯૩૬ દાવર, ફીરોઝ કાવસજી (૧) ઈરાનને ચિરાગ, અમદાવાદ. ૧૯૫૦ (૨) જરથુષ્ટ્ર દર્શન, વલ્લભવિદ્યાનગર. ૧૯૭૪ પટેલ, બહેનજી બહેરામજી પારસીધર્મસ્થળો પરીખ, રસિકલાલ છે. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, તથા શાસ્ત્રી, હ, ગં. (સં.) ગ્રંથ-૫ સલ્તનતકાલ, પ્રકરણ-૧૩ જરસ્તીધર્મ, અમદાવાદ, ૧૯૭૭ ગ્રંથ-૬ મુઘલકાલ, પ્રકરણ-૧૧, જરસ્તીધર્મ, નાયક, ચિ. જ. અમદાવાદ. ૧૯૭૯ ગ્રંથ-૭ મરાઠાકાલ, પ્રકરણ-૧૦, જરથોસ્તી ધર્મ, નાયક, ચિ. જ. અમદાવાદ. ૧૯૮૧ .ભટ્ટ, ૫. ના. તથા જગતના ધર્મોની વિકાસ રેખા, અમદાવાદ. ૧૯૬૩ નાયક, ચિ. જ. શાસ્ત્રી, હ. ગં. સંજાણના સ્થાનિક ઈતિહાસ પર પડેલે પ્રકાશ ગુજરાત સાહિત્ય પરિષદ ૨૧મું સંમેલન હેવાલ, પૃ. ૨૯૮-૩૦૩, Karaka, 0. F. History of Parsis, London. 1884 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240