________________
હિંદુધ
સ્વરૂપે હતું, પૌરાણિક કાલમાં આ ઝરણું મહાનદ થયેલુ જોવા મળે છે. એક ખાજુ સમાજમાં અનેક દેવદેવીએની ઉપાસના તા ખીજી બાજુ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જોવા મળે છે. એક બાજુ દેવાની સખ્યા તેત્રીસ કરોડની દર્શાવાઈ છે તે! ખીજી બાજુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ -એ ત્રણે દેવાને ત્રિમૂર્તિની કલ્પના હેઠળ એકત્ર કરવામાં આવ્યા છે. આ સમયે ભક્તિમાં, કમ કાંડ અને જ્ઞાનમાર્ગના મહિમા વધેલા જોવા મળે છે. આચાર્ય શ્રી આનંદશંકરભાઈ ધ્રુવ આ યુગની ધર્મભાવનાના પ ંચપ્રાણુ આ પ્રમાણે જણાવે છે: (૧) પંચ મહાયજ્ઞ (૨) સ ંસ્કાર (૩) વર્ણાશ્રમધર્મી (૪) કર્મ ને પુનર્જન્મ (૫) ચાર પુરુષાર્થ. (૧) પંચ મહાયજ્ઞ
હિં દુધ માં એક એવી માન્યતા દૃઢ થયેલી છે કે મનુષ્ય ઋણુ લઇને જન્મે છે. આ ઋણ ભિન્ન ભિન્ન પ્રકારનુ હોય છે. આ ઋણ અદા કરવા માટે વેદના યજ્ઞની ભાવના વિસ્તૃત કરી પંચમહાયજ્ઞની યોજના રજૂ કરવામાં આવી છે. આ પાંચ મહાયજ્ઞા હિંદુ શાસ્ત્રકારાએ દરેક ગૃહસ્થ માટે આવશ્યક ગણાવેલ છે. (૬) દૈવયન – દેવમાં શ્રદ્ધા રાખી યજ્ઞયાગાદિ ક્રિયા વડે તેમનું યજન કરવું તે.
૪૩
(બ) ભૂતયન – પૃથ્વી ઉપરના દરેક જીવ પ્રત્યે ધ્યા રાખવી, તેમનું ભરણપાણુ કરવુ.
(૩) પિતૃયજ્ઞ :- શ્રાદ્ધ, તર્પણ વગેરે ક્રિયા વડે પિતૃઓનું સ્મરણ કરવુ (ર્દુ) બ્રહ્મયજ્ઞ :– વિદ્યાભ્યાસ દ્વારા જીવનને આત્મકલ્યાણને માર્ગે વાળવુ. (૩) મનુષ્યયન :- આંગણે આવેલા અતિથિના સત્કાર કરવા. (૨) સંસ્કાર
સંસ્કાદ શબ્દ સન્ + ધાતુના ખનેલા છે. જીવનવિકાસ માટે આપણે જે કાંઈ સારી ક્રિયા કરીએ છીએ તેને 'સ્કાર કહે છે. સ ંસ્કારને હેતુ માનવીને પશુજીવનમાંથી ઉન્નતિના માર્ગે લઈ જઈ નરમાંથી નરાત્તમ બનાવવાના છે. સામાન્ય રીતે સંસ્કારની સ ંખ્યા ૧૬ની ગણાય છે. આ સંસ્કારાને જુદા જુદા વિભાગમાં વહેંચી નાખવામાં આવેલ છે જેમ કે (૧) પ્રાગ્-જન્મ સ ંસ્કારા—ગર્ભાધાન, પુ ંસવન, સીમ તાન્નયન. (૨) બાલ્યાવસ્થાના સંસ્કાર-જાતક. નામકરણ, નિષ્ક્રમ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કણુ વધ. (૩) શૌક્ષણિક સસ્પેંસ્કારા વિદ્યારંભ, ઉપનયનસંસ્કાર, વેદારંભ, કુશાંત કે ગેાદાન, સમાવન. (૪) વિવાહ સંસ્કાર. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org