________________
હે દુધ
૩૭
આપણને કેવા ધર્મની જરૂર પડશે તેના તેમણે સચેટ ખ્યાલ આપ્યો છે. આજની દુનિયામાં ધર્માંના એકાંગી સભ્યાસ ખતરનાક નીવડશે તેવું જણાવી તેમણે ધર્મોના મિલનની ભૂમિકા રજૂ કરી છે.
આમ અર્વાચીન ધર્મ સુધાકાના પ્રયત્નથી આપણી ધર્મ પ્રત્યેની દૃષ્ટિમાં નીચે મુજબના ફેરફાર થયા ઃ
(૧) ઐતિહાસિક દૃષ્ટિએ ધર્મનું અવલાકન.
(૨) મતાન્ધતાના ત્યાગ.
(૩) સધર્મ સમભાવ,
(૪) સધર્મ અને સંપ્રદાયની ઇમારત સત્યની એક જ ઈંટ ઉપર રચાયેલી છે તેવી માન્યતા પ્રવર્તી.
(૫) વિશ્વબંધુત્વ અને વિશ્વપ્રેમની ભાવનાના આપણામાં વિકાસ થયો. ટૂંકમાં દેશકાલને અનુસરતા ભારતમાં અર્વાચીન ધર્મ સુધારાના પ્રયત્નોથી સનાતન હિંદુધર્મ નુ ચૈતન્ય નૂતન સ્વરૂપે જીવતું જાગતું જોવા મળે છે તે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.
આચાર્ય, નવીનચંદ્ર, આ.
દેસાઈ, હ, વ. ધ્રુવ, આનંદશંકર. બા.
નાયક, ચીનુભાઈ. જ. અને ભટ્ટ, પનુભાઈ. ના. શેલત, ભારતીબહેન
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સેન ક્ષિતિમાહન
Keith, A, B.
Sharma, D. S.
Jain Education International
૨. સંદ્ભગ્રંથા
ગુજરાતના ધર્મ સંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ હિંદના આચાર્યો, અમદાવાદ. ૧૯૪૪ હિંદુ વેધ, વડાદરા. ૧૯૬૦ જગતના ધર્મોની વિકાસરેખા,
અમદાવાદ. ૧૯૭૨
ભારતીય સસ્કારી, અમદાવાદ. ૧૯૮૩ ૧. હિંદુ જીવનદર્શન, અમદાવાદ. ૧૯૫૭ ૨. ધર્માનું મિલન, અમદાવાદ. ૧૯૪૩ મધ્ય યુગની સાધનાધારા
(અનુ. જયંતીલાલ આચાર્ય), અમદાવાદ. ૧૯૫૬ Religion and Philosophy of the Vedas and Upanisads. Oxford. 1925 Hinduism Through the Ages, Bombay. 1956
For Private & Personal Use Only
www.jainelibrary.org