________________
7
अर्थ दक्षिणादिक चारों दिशाओं में स्थापित किये हुए चार, आठ दस और दो मिलकर चौबीस जिनबिम्बों को चतुर गणधर श्री गौतम स्वामी ने जहाँ आकर वन्दना की है, ऐसा श्री अष्टापद जयवन्ता बर्तता है। (२२)
દક્ષિણાદિક ચારે દિશાઓમાં સ્થાપેલા ૪-૮-૧૦ અને ૨ મળીને ચોવીસે જિનબિંબોને ચતુર ગણધર શ્રી ગૌતમસ્વામીએ જયાં વંદના કરી છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨૨ प्रभुभणितपुण्डरीका ध्यानाध्ययनात् सुरोऽत्र दशमोऽभूत् ।
दशपूर्विपुण्डरीकः स जयत्यष्टापदगिरीशः ।। २३ ।।
,
अर्थ - जिस पर्वतर पर श्री गौतम स्वामी द्वारा उपदेश किये हुए पुण्डरीक अध्ययन का पठन करने से तिर्यक्जृंभकदेव दशपूर्वधर में प्रधान ऐसे दसवें पट्टधर श्री वज्रस्वामी नामवाले हुए। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता बर्तता है। (२३)
Shri Ashtapad Maha Tirth
જે પર્વત ઉપર ગૌતમસ્વામીએ ઉપદેશેલ પુંડરીક અધ્યયનનું પઠન કરવાથી (સાંભળવાથી) તિર્યકર્જ઼ભક્તેવ દશપૂર્વધરમાં પ્રધાન એવા દશમા પટ્ટધર (વજસ્વામી નામે) થયા, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨૩
यत्र स्तुतजिननाथ दीक्षित तापस शतानि पञ्चदश । श्री गौतमगणनाथः, स जयत्यष्टापदगिरीशः ॥ २४ ॥
अर्थ - जिसने जिनेश्वर देवों की स्तुति की है, ऐसे श्री गौतम गणाधिप ने जहाँ पन्द्रह सौ (१५००) तापसों को दीक्षा दी है; ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है । (२४)
જેમણે જિનેશ્વર પ્રભુને સ્તવ્યા છે, એવા શ્રી ગૌતમ ગણાધિપે જયાં પંદરસો તાપસોને દીક્ષા આપી, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨૪
-
इत्यष्टापदपर्वत इव योऽष्टापदमयश्चिरस्थायी ।
व्यावर्णि महातीर्थ स जयत्यष्टापदगिरीशः ।। २५ ।।
अर्थ आठ सोपान (सीढ़ियों) वाले और चिरकाल स्थायी रहनेवाले श्री अष्टापद पर्वत का जैसा वर्णन सर्वज्ञ प्रभु ने किया है, ऐसा श्री अष्टापद गिरिराज और श्री अष्टापदगिरि नायक श्री ऋषभदेवआदिनाथ भगवान् जयवन्ता वर्त्तते हैं । (२५)
આઠ પગથિયાંવાળા અને ચિરકાળ સ્થાયી રહેવાવાળા શ્રી અષ્ટાપદ પર્વતની જેવા સુવર્ણમય અને નિશ્ચલ વૃત્તિવાળા જે સર્વજ્ઞ પ્રભુએ આ મહાતીર્થનું વર્ણન કર્યું છે, તે શ્રી અષ્ટાપદગિરિ અથવા અષ્ટાપદ ગિરિના નાયક શ્રી આદિ દેવપ્રભુ જયવંત વર્તે છે. ૨૫
॥ इतिश्री अष्टापदकल्पः ।।
- 75
Shri Ashtapadkalp