Book Title: Ashtapad Maha Tirth Part 01
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 510
________________ અરિષ્ટનેમિ-પાર્શ્વ-મહાવીર જિન વંદના... अरिहा अरिट्ठनेमी, समुद्दभूवइ समुद्धरयणीसो । અસિવાણિ સિવાસૂજ્જૂ, દરેક વિયાળ નમિરાળ ॥૨૨॥ સમુદ્ર (વિજય)ને આનંદ કરવામાં ચંદ્રરૂપ, શિવાદેવીના પુત્ર અને પરમ દયાળુ એવા હે મોક્ષગામી અરિષ્ટનેમિ ભગવંત ! તમને હું નમસ્કાર કરું છું. ૨૨ पासजिणीसरदेवो, वामाणनंदणो पसंतगिरो । रायाऽससेणतणुओ, विग्घहरो होज्ज अम्हाणं ॥२३॥ અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીના પુત્ર-એવા હે પાર્શ્વનાથ ! તમને નમસ્કાર કરું છું. ૨૩ सिद्धत्थभूवतणओ, तिसलाहिययसररायहंससमो । चरमजिणेसो वीरो, अनंतमक्खयपयं देज्जा ॥ २४ ॥ સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયના આશ્વાસરૂપ અને સિદ્ધિ પ્રાપ્તિના અર્થને સિદ્ધ કરનારા હે મહાવીર પ્રભુ ! તમને વંદન કરું છું. ૨૪

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528