________________
અરિષ્ટનેમિ-પાર્શ્વ-મહાવીર જિન વંદના...
अरिहा अरिट्ठनेमी, समुद्दभूवइ समुद्धरयणीसो । અસિવાણિ સિવાસૂજ્જૂ, દરેક વિયાળ નમિરાળ ॥૨૨॥
સમુદ્ર (વિજય)ને આનંદ કરવામાં ચંદ્રરૂપ, શિવાદેવીના પુત્ર અને પરમ દયાળુ એવા હે મોક્ષગામી અરિષ્ટનેમિ ભગવંત ! તમને હું નમસ્કાર કરું છું. ૨૨
पासजिणीसरदेवो, वामाणनंदणो पसंतगिरो ।
रायाऽससेणतणुओ, विग्घहरो होज्ज अम्हाणं ॥२३॥
અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીના પુત્ર-એવા હે પાર્શ્વનાથ ! તમને નમસ્કાર કરું છું. ૨૩
सिद्धत्थभूवतणओ, तिसलाहिययसररायहंससमो । चरमजिणेसो वीरो, अनंतमक्खयपयं देज्जा ॥ २४ ॥
સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયના આશ્વાસરૂપ અને સિદ્ધિ પ્રાપ્તિના અર્થને સિદ્ધ કરનારા હે મહાવીર પ્રભુ ! તમને વંદન કરું છું. ૨૪