Book Title: Ashtapad Maha Tirth Part 01
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 504
________________ Shri Ashtapad Maha Tirth મોક્ષમાર્ગની આરાધનામાં તત્પર એવા રજનીભાઈ પરમ તારક પરમાત્માના શાસનને પામેલા સુશ્રાવકોને અવશ્ય રત્નની પ્રતિમા ભરાવવી જ જોઈએ શકિત ન હોય તો સોનાની, ચાંદીની અનુક્રમે ઉતરતા માટીની એક અંગુલ પ્રતિમા ભરાવવી જોઈએ. આપ કેટલા પુણ્યશાળી કે આપને સીધા જ રત્નની પ્રતિમા ભરાવવાના મનોરથ જાગ્યા છે પરમાત્માની આજ્ઞા મુજબ જિનપ્રતિમા અને જિનાલય બાંધી પુણ્યાનુબંધી પુણ્ય બાંધી મોક્ષગામી બનો. ધરણશાહ અને વિમલ મંત્રીની યાદી અપાવે એવા હે શ્રાવકભાઈ...! | બહુ દીર્ધ ભવિષ્ય વિચારજો. અત્રે દર્શન કરનારા અને શ્રદ્ધાન્વિત થનારા મહાભાગ્યશાળીનો વર્ગ છે. જૈન શાસનનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ઉત્તમતા આ ભૂમિને વરેલી છે. અહિંસાનાં પ્રાણ આ ભૂમિમાં સીંચાયેલા છે. વળી શાશ્વત ગિરિરાજ ઉપર પરમાત્માને બિરાજમાન કરી શ્રાવક જ્યાં વસતા હોય ત્યાંથી દર્શન કરવા જાય. તેમ તમો અમેરિકાથી ઈન્ડીયા દર્શન કરવા પધારશો. આપણા પૂર્વનાં મહાન શ્રાવકોએ મહાન વારસા માટે આર્ય દેશ જ પસંદ કર્યો સાથે સાથે ઈન્ડીયાનું ઉજ્જવળ ભાવિ નજીકમાં જ દેખાય છે. આ ઈન્ડીયાનું greatest જિનાલય બનશે. - માલીનીયશાશ્રીજી આપના મહાભાવોના દર્શન આ રત્નના પ્રતિમાજીઓમાં સકળ સંઘ તથા અમોએ કર્યા. આપણા ઉત્કૃષ્ટ ભાવોથી આવી સુંદર અલૌકિક પ્રતિમાજીઓ બની શકી છે. અમારા એવા સભાગ્ય કે અમને તેમના દર્શન આપે કરાવ્યા. હવે આપને Best of Luck આપીએ છીએ કે આપનું આ ભવ્ય જિનાલય ખૂબ જ સારી રીતે તૈયાર થઈ રહે. તે સાથે અમે સહુ અમારે ત્યાં India માં આવું રત્નની પ્રતિમાજીઓનું જિનાલય આપ બનાવી આપો તેવી વિનંતી કરીએ છીએ. જેથી હંમેશા અષ્ટાપદજીના દર્શન બધાને અનુકૂળ થાય. ટ્રસ્ટી – શ્રી વાલકેશ્વર દેરાસર બાબુ અમીચંદજી પનાલાલ. સાર્થ વિશેષણો જોયતા નહીં જડે, ભાવ વર્ણન માટે શબ્દો નહીં મળે. પ્રભુ પ્રતિમા નથી આ સાક્ષાત હશે, પ્રતીતી એવી અમ સંઘાત રહેશે. જીવનપર્યત આ દર્શનના સંભારણા, રાહ જોઈશું પાવન કરો અમ આંગણા. અલૌકિક અમુલ્ય તેજસ્વી ભાવકારી, ઝાંખી છે પરમાત્માની અમ પર ઉપકારી. - માધુરી શાહ (મુંબઈ) | I am ready and willing to offer all my intellectual support to make this project generate spiritual vibrations in the western world. - Dr. N. P. Jain | - 464 દેa Reflections

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528