________________
Shri Ashtapad Maha Tirth
अष्टापदाद्रेपरि गच्छतस्तस्य पुष्पकम् । विमानं स्खलितं सद्यो वप्रे बलमिव द्विषाम् ॥२३६।।
શ્લોક ૨૩૭થી ૨૪૩ સુધી રાવણ કુપિત થાય છે તે વર્ણન અષ્ટાપદપર્વત નીચે વાલીમુનિ પ્રતિમાસ્થિત હતા. ક્રોધિત એવો રાવણ વાલમુનિને કહે છે કે પર્વતસહિત તને ઉપાડીને લવણસમુદ્રમાં નાખીશ.
ઈશ્વમુવલ્વા વિવાર્થ સ્મીમષ્ટાપિિરતને !... ર૪૪ વાલીમુનિ અવધિજ્ઞાન વડે રાવણે અષ્ટાપદગિરિ ઉપાડ્યો તે જાણીને વિચારે છે કે અનેક પ્રાણીનો સંહાર થશે. ભરતક્ષેત્રભૂષણ એવા તીર્થનો નાશ કરવા માટે રાવણ યત્ન કરે છે હું ત્યક્ત સંગવાળો છું ઇત્યાદિ.. તો પણ ચૈત્યના રક્ષણમાં પ્રાણીઓના રક્ષણ માટે રાગ-દ્વેષ વગર આને કાંઈક હું શિક્ષા કરું. શ્લોક ૨૪૫થી ૨૫૩
एवं विमृश्य भगवान् पादाङ्गुष्ठेन लीलया । अष्टापदाद्रेर्मूर्धानं वाली किश्चिदपीयत् ॥२५३।। શ્લોક ૨૫૪થી ૨૬૪ સુધી રાવણ પશ્ચાતાપ કરીને વાલીમુનિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરે છે તે વર્ણન. શ્લોક ૨૬૫થી ૨૭૬ સુધી રાવણ ભરતેશ્વર નિર્મિત ચૈત્યમાં જાય છે ત્યાં ભક્તિ કરે છે. ધરણેન્દ્ર ત્યાં આવે છે અને રાવણની ભક્તિથી સંતુષ્ટ થઈને વિદ્યા આપે છે તેનું વર્ણન. प्रणम्य वालिनं भूयस्तच्छैलमुकुटोपमे । जगाम रावणश्चैत्ये भरतेश्वरनिर्मिते ।।२६५ ।। चन्द्रहासादिशस्त्राणि मुक्त्वा सान्तःपुरः स्वयम् । अर्हतामूषभादीनां पूजां सोऽष्टविधां व्यधात् ।।२६६।। રાવણને વિદ્યાપ્રાપ્તિ : उक्त्वेत्यमोघविजयां शक्तिं रुपविकारिणीम् । सोऽदाद्विद्यां रावणाय जगाम च निजाश्रयम् ॥२७६ ।।
* પૂ. ધર્મઘોષસૂરિકૃત અષ્ટાપદમહાતીર્થકલ્પમાં કહ્યું છે
सिद्धायतनप्रतिमं सिंहनिषद्येति यत्र सुचतुर्की । भरतोऽरचयच्चैत्यं स जयत्यष्टापदगिरीशः ॥८॥
પ્રતિમાશતક - શ્લોક - ૭ની ટીકામાં - अत एव च यतनया ग्रामानुग्रामं विहरता गौतमस्वामिनाऽष्टापदारोहावरोहयोः जङधाचारणलब्धिं प्रयुज्य
तच्चैत्यवन्दने निर्दोषता तद्वन्दनं चोक्तमुत्तराध्ययननिर्युक्तौVarious References on Ashtapad
– 96 રે—