________________
Shri Ashtapad Maha Tirth
ભરતચક્રી પ્રમુખ અનેક કોટી મુનિવરો જયાં સિદ્ધિપદને વર્યા, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૩
सगरसुताग्रे सर्वार्थ,-शिवगतान् भरतवंशराजर्षीन् ।
यत्र सुबुद्धिरकथयत्, स जयत्यष्टापदगिरीशः।।१४।। अर्थ - जहाँ पर अनशन कर सर्वार्थसिद्ध नामक विमान में तथा मोक्ष में गये हुए श्री भरत चक्रवर्ती के वंश के असंख्य राजर्षियों की बात सुबुद्धि नामक प्रधान ने सगरचक्रवर्ती के पुत्रों को कही है, ऐसा श्री अष्टापदगिरिराज जयवन्ता वर्त्तता है। (१४)
જ્યાં અનશન કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને મોક્ષમાં ગયેલા ભરતવંશના (અસંખ્ય) રાજર્ષિઓની વાત સુબુદ્ધિ પ્રધાને સગરચક્રીના પુત્રોને કહી, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૪
परिखासागरमकरन्त, सागराः सागरशया यत्र।
परितो रक्षति कृतये, स जयत्यष्टापदगिरीशः।।१५।। अर्थ - सागर जैसे गम्भीर आशय वाले, उन सगरचक्रवर्ती के पुत्रों ने गिरि की रक्षा करने के लिये गिरि के चारों तरफ सागर-समुद्र के जैसी गहरी और विशाल खाई जहाँ पर बनाई है। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१५)
(तेथी) ॥२४॥ गंभीर आशय ते सरयहीन पुत्रोभेटे Rनी योभे२ (३२ती) રક્ષા કરવા માટે સાગરના જેવી (ઊંડી અને વિશાળ) ખાઈ નીપજાવી, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૫
क्षालयितुमिव स्वैनो, जैनो यो गङ्गयाश्रितः परितः।
सन्ततमुल्लोलकरैः, स जयत्यष्टापदगिरीशः ।।१६।। अर्थ - सर्वदा ऊँचे प्रकारे नाचते चपल तरंगोंरूपी अपने सुशोभित हस्तों द्वारा अपना पाप प्रक्षालन करने की अभिलाषा वाली ऐसी गंगा नदी ने श्री जिनेश्वर सम्बन्धी जो गिरिराज का चारों तरफ से किया है, ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१६)
સદા ઊંચા પ્રકારે નાચતા ચપળ તંરગો રૂપી પોતાના સુશોભિત હસ્તો વડે જાણે પોતાનું પાપ પ્રક્ષાલન કરવા ઇચ્છતી હોય તેવી ગંગાનદીએ શ્રી જિનેશ્વર સંબંધી જે ગિરિરાજનો ચોમેરથી આશ્રય કર્યો, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૬
यत्र जिनतिलकदानाद, दमयन्त्याऽऽपे कृतानुरूपफलम् ।
भाल स्वभाव तिलकं, स जयत्यष्टापदगिरीशः ।।१७।। अर्थ - जहाँ पर चौबीस जिनेश्वरों को मणिमय तिलक चढ़ाने से दमयन्ती ने उसके यथार्थ फलरूप खुद अपने ही भाल-ललाट में अकृत्रिम स्वाभाविक तिलक प्राप्त किया है अर्थात् उस दमयन्ती का कपाल सूर्य के समान तेजस्वी बना। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१७)
જ્યાં (ચોવીસ) જિનેશ્વરને (મણિમય) તિલક ચડાવવાથી દમયંતી તેના યથાર્થ ફળ તરીકે પોતાના જ લલાટમાં અકૃત્રિમ-સ્વાભાવિક તિલકને પામી. મતલબ કે તેણીનું કપાળ જ સૂર્ય જેવું પ્રકાશમાન થયું, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૭ -2 73 -
Shri Ashtapadkalp