________________
૩૦૮
આગમ કથાનુયોગ-૪
(ગૌતમસ્વામીએ) તેનો પૂર્વભવ પૂછ્યો.
(ભગવંત મહાવીરે કહ્યું-) વાણારસી નગરીમાં કામમહાવન નામે ચૈત્ય હતું. ત્યાં ઇલ નામનો ગાથાપતિ હતો. ઇલશ્રી નામે ભાર્યા હતી. તેમને ઇલા નામે પુત્રી હતી. શેષ વર્ણન “કાલીદેવી” કથા મુજબ જાણવું. – વિશેષ એટલે કે, ઇલા આર્યા કાળધર્મ પામીને ધરણેન્દ્રની અગ્રમડિષી રૂપે ઉત્પન્ન થઈ. તેણીની સ્થિતિ સાધિક અર્ધ પલ્યોપમની હતી. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. ૦ સતેરા, સૌદામિની, ઇન્દ્રા, ઘના અને વિદ્યુતા કથા :
સતેરા, સૌદ બારી, ઇન્દ્રા, ધના અને વિદ્યુતા આ પાંચે કથા “ઇલાદેવી"ના કથાનક અનુસાર જ જાણવજલો બધી ધરણેન્દ્રની અગમહિષીઓ છે. ૦ વેણુદેવની અગ્રણી વીરૂપ ઇલા અહિતી, સ્થા :
ઇલા આદિ છે શ્રમણીઓની ક આ છ ણવી.
ફર્ક માત્ર એટલો છે કે આ - નાયામણી કા પામ્યા બાદ દક્ષિણના અસુરકુમાર વેણુદેવની અગમહિષીઓ થઈ. ૦ દક્ષિણ દિશાવર્તી એ ઇન્દ્રોની દેવીરૂપ છ–છ શ્રમ ની કથા :A ઇલા આદિ છે શ્રમણીઓની કથા મુજબ જ આ બ વવા જાણવી.
દક્ષિણ દિશાવર્તી એવા ૧. હરિ, ૨. અગ્નિશિખ, ૩. પૂર્ણ, ૪. જલકાંત, ૫. અમિતગતિ, ૬. વેલંબ અને ૭. ઘોષ આ સાતે ઇન્દ્રોની છ–છ અગ્રમડિષીઓ વેણુદેવ કે ધરણેન્દ્રની છ–છ અગમહિષી મુજબ જાણવી.
એ રીતે ધરણેન્દ્રથી ઘોષ પર્યત નવ અસુરકુમાર ઇન્દ્રોની કુલ ચોપન દેવીઓ થઈ. આ પ્રમાણે નાયાધમ્મકહા શ્રુતસ્કંધ-૨ના વર્ગ ત્રીજાના ચોપન અધ્યયનો જાણવા.
આ ચોપને અધ્યયોનું વર્ણન ઇલા, સતેરા આદિ છએ શ્રમણીઓના કથાનક અનુસાર જાણવું. એ રીતે ચોપન કથા થશે. આ ચોપને કન્યાઓની પ્રવજ્યા વાણારસી નગરીના મહાકામવન નામના ચૈત્યમાં થઈ, શેષ સ
વિ'ના કથાનક મુજબ જાણવું. માત્ર તેમની દેવીરૂપે સ્થિતિ સાધિક અર્ધ
૦ આગમ સંદર્ભ :ભગ. ૪૮૯;
પુષ્ક. ૨; આવ.૧–૫ ૪૮૪;
આવનિ. ૮૪૬ની વૃ
વિી.
નાયા.
-
૪
-
૪
-
૦ રૂપા આદિ કથા :
(નાયાધમકહાના બીજા શ્રુતસ્કંધના ચોથા વર્ગમાં ચોપન અધ્યયનો કહ્યા છે. તેમાં મુખ્ય છે કથા છે - (૧) રૂપા, (૨) સુરૂપા, (૩) રૂપાંશા, (૪) રૂપકાવતી, (૫) રૂપકતા અને (૬) રૂપપ્રભા. આ છએ શ્રમણીઓ કાળધર્મ પામીને ઉત્તર દિશાવર્તી ભૂતાનંદ અસુરકુમારેન્દ્રની અગ્રમડિષીરૂપે ઉત્પન્ન થઈ તેની આ છ કથાઓ છે.) ૦ રૂપા કથા :
તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા