________________
શ્રમણી કથા
૦ આગમ સંદર્ભ :
બુહ.ભા. ૧૩૪૯ થી ૧૩૫૧ +
૦ પુરંદરયશા સાધ્વીની કથા :–
(શ્રમણ વિભાગમાં ‘સ્કંદક—રશ્રમણ’'ની કથામાં આ પુરંદરયશા સાધ્વીની કથા આવી જ ગયેલ છે. કથા જુઓ – “સ્પંદક–૨”.)
કથા પરિચય :–
રાજા જિતશત્રુ અને ધારિણી રાણીની પુત્રી પુરંદરયશા હતી જે સ્કંદકની બહેન x - * - X પુરંદરયશાના લગ્ન દંડગી રાજા સાથે થયેલા હતા.
હતી.
-
- ભાઈ કુંકે ૫૦૦ કુમારે સાથે ભગવંત મુનિસુવ્રત પાસે દીક્ષા લીધી. ભગવંતની આજ્ઞા લઈ સ્કંદક આચાર્ય પોતાના પરિવાર સહિત બહેન પુરંદરયશાને ગામ ગયા - x = x ત્યાં તેમને અપરિવાર મારણાંતિક ઉપસર્ગ થયો. – બહેન પુરંદરયશાને પોતાના ભાઈમુનિને મારી નાંખ્યા છે, તે ખબર પડી. (તે અંગેના વિવિધ મંતવ્યો કંદક–ર શ્રમણની કથામાં લખેલા છે.)
-
--
ભાઈના મૃત્યુના આઘાતથી તેણીએ દીક્ષા લેવા ભાવના કરી, દેવતાએ લાવીને તેણીને મુનિસુવ્રત સ્વામી પાસે મૂકી. તેણીએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૦ આગમ સંદર્ભ :-- નિસી.ભા. ૫૭૫૧ની ચૂ; વવભા. ૪૪૧૪ની રૃ.
-
X
-
= X
--
ઉત્ત.નિ ૧૧૧, ૧૨૨ + ;
૦ ભદ્રા સાધ્વીની કથા ઃ
(શ્રમણકથા વિભાગમાં અર્હત્રક (અરણીક)મુનિની કથામાં તેમના માતા સાધ્વી ભદ્રાની કથા આવી ગયેલ છે. કથા જુઓ ‘“અહંક’.)
૦ ભદ્રા સાધ્વી કથા—પરિચય :–
- - X
તગર નામે એક નગરી હતી. ત્યાં દત્ત નામનો શ્રાવક હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તેઓને એક પુત્ર થયો. તેનું અર્હત્રક નામ પાડ્યું.
કોઈ વખતે દત્તે પોતાના પુત્ર અત્રક સાથે દીક્ષા લીધી. ત્યારે ભદ્રાએ પણ તેમની સાથે અર્હમિત્ર નામના આચાર્ય સમીપે દીક્ષા અંગીકાર કરી.
-
૩૭૫
બુહ.ભા. ૩૨૭૨ની વૃ; ઉત્તચૂ.પૃ. ૭૩;
- કેટલાંક કાળે દત્તમુનિ કાળધર્મ પામ્યા.
1
× - X - X
× - X માં
X
કદાપી ગૌચરીએ ન ગયેલા અર્હત્રકને ભિક્ષા માટે નીકળવું પડ્યું.
X - X ~ X
- કોઈ વણિક સ્રી કે જેનો પતિ પરદેશ ગયેલો, તેણી અર્હત્રકમુનિને જોઈને તેમનામાં આસક્ત થઈ. ઉષ્ણ પરિષહથી પીડા પામેલા મુનિ દીક્ષા જીવનનો ત્યાગ કરીને તેણીની સાથે ભોગ ભોગવવા લાગ્યા.
× - * - x
--- x = x x
· અર્હત્રકમુનિની ક્યાંય ભાળ ન મળતા ભદ્રા માતા પુત્રના શોકથી ઉન્મત્ત–પાગલ જેવા થઈ ગયા. અર્જુન્નક–અર્હત્રક એ પ્રમાણે ઊંચે સ્વરે, ગદ્ગદ્ કંઠે બોલતા, વિલાપ