________________
૩૮૪
આગમ કથાનુયોગ-૪
વજસ્વામીની માતા એવી આ સુનંદાએ ધનગિરિ સાથે લગ્ન કર્યા પછી તે ધનગિરિએ દીક્ષા લીધી. વજ(સ્વામી) પણ જન્મથી રડતા હોવાથી સાધુને સોંપી દીધેલા. પછી તેને પાછો મેળવવા સુનંદાએ પ્રયત્ન કર્યા. પણ વજ(સ્વામી)એ જ્યારે રજોહરણ (દીક્ષા) લેવાનું પસંદ કર્યું ત્યારપછી સુનંદાએ પણ દીક્ષા અંગીકાર કરેલી. (વિસ્તૃત કથા માટે – “વજસ્વામી કથા” જુઓ.)
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૦૬૪ ની , આવ..૧–પૃ. ૩૯૦;.
ઉત્ત. નિ. ૨૯૫ + ;
૪
–––
»
––
મુનિ દીપરત્નસાગર દ્વારા સંપાદિત અને અનુવાદિત એવો
શ્રમણી કથા વિભાગ પૂર્ણ
–
૪
–
૪
–
આગમ કથાનુયોગ ભાગ-૪ સંપૂર્ણ