Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, अवतरणिका एतेन द्रव्याधिकरणेन संमिलितौ जीवाजीवौ विषयीकृत्य साम्परायिकं कर्म बध्यते । तद्यथा-करचरणग्रीवादीनां कुठारादिना छेदः । वहिना दहनं सचेतनानाम्, विषेण मारणम् । लवणेन पृथिवीकायाधुपघातः। स्नेहेन-घृततैलादिना चैषामेवोपघातः। क्षारेण सकलत्वङ्मांसाधवकर्तनम् । अम्लेनाप्यारनालादिना पृथिवीकायाद्युपघातः। अनुपयुक्तस्य मनोवाकाया यां यां चेष्टां कुर्वन्ति, तया तया कर्म बध्यते।
अथ भावाधिकरणमुच्यते-भावः आत्मनस्तीत्रादिपरिणामः, स एवारूप अधिकरण का जीव और अजीवके ऊपर प्रयोग करने से सांपरायिक कर्म का बंध करता है। हाथ, पैर और ग्रीवा-गर्दन आदिका कुठार आदि से काटना, छेद है। सचेतन वृक्ष आदि का अग्नि से जलाना, दहन है। विष देकर किसी को मारना, नमक डालकर-बिखेर कर पृथिवीकाय आदि जीवों का उपघात करना, घृत अथवा तैल आदि से जीवों का विघात करना, क्षार से समस्त चमड़े और मांस आदि का काटना, आरनाल (काजी) आदि अम्लद्रव्य से पृथिवीकाय आदि जीवों का उपघात करना, ये समस्त लौकिक और लोकोत्तरिक द्रव्यशस्त्र सांपरायिक कर्मबंध के कारण हैं। इसी प्रकार अनुपयुक्त व्यक्ति की मानसिक, वाचिक और कायिक क्रियाएँ और चेष्टाएँ भी अपने आश्रित जीव के कर्मबंध का कारण होती हैं।
आत्मा के तीव्र, तीव्रतर आदि जो भाव हैं, वे भावाधिकरण हैं। इस भावाधिकरण से संमिलित जीव और अजीव को निमित्त ઉપર પ્રયોગ કરવાથી સામ્પરાયિક કર્મને બંધ કરે છે હાથ, પગ, અને ગ્રીવા-ગરદન આદિને કુઠાર આદિથી કાપવું તે છેદન છે. સચેતન વૃક્ષ આદિને અગ્નિથી બાળવું તે દહન છે. વિષ-ઝેર આપીને કેઈને મારવું, ખાર નાંખી-વખેરી પૃથિવીકાય આદિ જેનો ઉપઘાત કરે, ઘી-તેલ આદિથી જીવેને વિઘાત કરે, ક્ષાર-રાખ વડે કરી તમામ ચામડી અને માંસ વગેરે કાપવું, આરનાલ-કાંજી આદિ આસ્લ-ખાટી ચી વડે પૃથિવીકાય આદિ જીવને ઉપઘાત કરે, તે સમસ્ત લૌકિક અને લેકેતરિક દ્રવ્ય-શસ્ત્ર સાંપરાયિક કર્મબંધનું કારણ છે. એ પ્રમાણે અનુપયુક્ત–ઉપયોગ વિનાની વ્યકિતની માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓ અને પ્રવૃત્તિ પણ પિતાના આશ્રિત જીવને કર્મબંધનું કારણ થાય છે.
આત્માના તીવ્ર, તીવ્રતર આદિ જે ભાવ છે તે ભાવાધિકરણ છે. આ ભાવાધિકરણથી સંમિલિત જીવ અને અજીવને નિમિત્ત કરીને સાંપરયિક કર્મને બંધ
શ્રી વિપાક સૂત્ર