Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, अवतरणिका जीवान् अजीवान् वा विषयीकृत्य प्राणिनः प्रवर्तन्ते तीब्रादिभावेन । ते च जीवा अजीवा वा तीव्रादिभावेन परिणतस्यात्मनो विषया भूत्वा साम्परायिककर्मबन्धहेतवो भवन्तीति दुर्गतिप्रस्थाननिमित्तत्वादधिकरणशब्दवाच्या भवन्ति । तथा च-यः साम्परायिककर्मबन्धस्य निमित्तत्वेन विषयः सोऽधिकरणमित्युच्यते । अजीवों को विषय करके तीव्रादिभावों द्वारा प्रवृत्ति किया करते हैं। अर्थात् अधिकरण के दो भेद हैं- एक जीवाधिकरण और दूसरा अजीवाधिकरण । ये दोनों ही अधिकरण तीब्रादिभावसंपन्न व्यक्ति के विषयभूत होकर सांपरायिक कर्मबंध के निमित्त होते हैं, इसलिये ये दोनों ही जीव और अजीव अपने को आश्रय करके प्रवृत्ति करनेवाले जीव के लिये दुर्गति-पंथ के निमित्त होने से अधिकरण शब्द के द्वारा कहे गये हैं।
भावार्थ- कोई भी प्राणी क्यों न हो वह, जीव को निमित्त करके या अजीव को निमित्त करके ही तीव्रादिभावों से युक्त हो अपनी प्रत्येक क्रिया चालू करता है, इस अपेक्षा से वह तन्निमित्तक सांपरायिक आस्रव का बंधक होता है। सांपरायिक आस्रव में ये दोनों यथायोग्यरूप से जीव की प्रत्येक प्रवृत्ति में निमित्तभूत या विषयभूत होते ही हैं, इसलिये निमित्त होने से इन दोनों को सांपरायिक आस्रव का अधिकरण कहा गया है। છે. પ્રાણી, જીવ અને અ ને વિષય કરીને તીવ્રદિભાવ દ્વારા પ્રવૃત્તિ કર્યા કરે છે, अर्थात- मधि४२१४ना मे ले छे-(१) मे वाधि४२९], (२) मने भी माधिકરણ. એ બન્ને અધિકરણ તીત્રાદિભાવસંપન્ન વ્યકિતના વિષયભૂત થઈને સાંપરાયિકકર્મબંધનું નિમિત્ત થાય છે, તેથી જ એ બન્ને જીવ અને અજીવ, તેમને આશ્રય કરીને પ્રવૃત્તિ કરનારા જીવ માટે દુગતિપંથનું નિમિત્ત હોવાથી અધિકરણ શબ્દ દ્વારા કહેવામાં આવ્યા છે
ભાવાર્થ-કઈ પણ પ્રાણી હોય તે જીવને નિમિત્ત લઈને અથવા અજીવ ને નિમિત્ત લઈને જ તીત્રાદિભાવોથી યુકત થઈ ક્રિયા ચાલુ કરે છે. એ અપેક્ષાથી તે તનિમિત્તક સાપરાયિક અસવનું બંધક થાય છે. સામ્પરાયિક આસવમાં એ બને (જીવ-અજીવ) યથાયેગ્યરૂપથી જીવની પ્રત્યેક પ્રવૃત્તિમાં નિમિત્તભૂત અથવા વિષયભૂત થાય છે. નિમિત્ત હોવાથી એ બન્નેને સાંપરાયિક આસવના અધિકરણ કહેવામાં भाव छ.
શ્રી વિપાક સૂત્ર