Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते लब्धिर्वीर्यम्-आत्मनः शक्तिः सामर्थ्य महाप्राणता । तच्च वज्रर्षभनाराचसंहननवतामेव त्रिपृष्ठादिवासुदेवादीनां संरब्धसिंहपाटनादावभिव्यक्तं, सिंहादीनां च मदमत्तमहागजादिविदारणेऽभिव्यक्तं भवति, तस्य विशेषः =अतिशयस्तस्माद् वीर्यविशेषात् कर्मबन्धविशेषः । अत्राप्यधिमात्रादिभेदप्ररूपणा पूर्ववत् करणीया । मन्दप्राणस्य तु न तादृगुत्कर्षों भवति, यादृशो महाप्राणस्य । अतो वीर्यविशेषः कर्मबन्धविशेषे कारणं भवतीति।
अथाधिकरणविशेष उच्यते-अधिक्रियते येनात्मा दुर्गतिस्थानं प्रति तदधिकरणं, तस्य विशेषोऽतिशयः-अधिकरणविशेषस्तस्मात् कर्मवन्धविशेषः । वीर्य है। शक्ति, सामर्थ्य और महाप्राणता ये सब इसके पर्यायवाची शब्द हैं। इसकी स्पष्टरूपसे अभिव्यक्ति वज्रऋषभनाराचसंहननवाले त्रिपृष्ठादि वासुदेवों में बलिष्ठ सिंहादिकी विदारण क्रिया करते समय प्रतीत होती है। सिंहादिकों की शक्ति की अभिव्यक्ति भी मदोन्मत्त गजराज के विदारण से ज्ञात होती है। वीर्य का अतिशय ही वीर्यविशेष है। इससे भी कर्म के बंधमें विशेषता आती है। यह वीर्यविशेष भी अधिमात्रादिके भेदसे पूर्वकी तरह अनेक भेदवाला है, जिस प्रकार महाप्राणता-प्रबलशक्ति में अधिमात्रादिक भेदों की प्ररूपणारूप उत्कर्ष पाया जाता है उस प्रकारका उत्कर्ष मन्दप्राणता में नहीं होता है।
अधिकरण नाम आस्रव आदि के आधार का है। जिससे आत्मा दुर्गतिरूप स्थान का पात्र बनता है ऐसे अधिकरणविशेष से भी कर्मों के बंध में विशेषता आती है। प्राणी, जीव और સામર્થ્ય અને મહાપ્રાણતા એ સર્વ તેના પર્યાયવાચી શબ્દો છે. તેની સ્પષ્ટરૂપથી ઓળખાણ વાઇષભનારાચસંહનનવાળા ત્રિપુષ્ટાદિ વાસુદેમાં બળવાન સિહાદિકની-વિદારણ-ફાડી નાખનારી-ક્રિયા કરવા સમયે દેખાય છે, સિંહ-આદિકની શકિતને પરિચય પણ મદેન્મત્ત હાથીનું જ્યારે તે વિદારણ કરે છે, ત્યારે જાણી શકાય છે. વીર્યનું અતિશય તે જ વીર્યવિશેષ છે. તેનાથી પણ કમબંધમાં વિશેષતા આવે છે. એ વિર્યવિશેષ પણ અધિમાત્ર આદિના ભેદથી પૂર્વ-પ્રમાણે અનેક ભેદેવાળે છે. જેવી રીતે મહાપ્રાણતાપ્રબલશકિત-માં અધિમાત્ર આદિ ભેદેની પ્રરૂપણારૂપ ઉત્કર્ષ જાણી શકાય છે તેવા પ્રકારને ઉત્કર્ષ મંદપ્રાણતામાં હેય નહિ.
અધિકરણ, આસ્રવ આદિના આધારનું નામ છે. જેના વડે આત્મા દુર્ગતિરૂપ સ્થાનનું પાત્ર બને છે, એવા અધિકરણવિશેષથી પણ કર્મોના બંધમાં વિશેષતા આવે
શ્રી વિપાક સૂત્ર