Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीकाःसू,३ सुधर्म स्वामिनःचम्पानगर्या समवसमरणम् ३७ किन्तु तस्मै प्रदीपोऽप्रदीप एच, तथैव भगवानप्यभव्यायेति लोकशब्देन भव्यलोकग्रहणम् । 'लोगपज्जोयगरेणं' लोकप्रद्योतकरेण-लोक्यत इति लोकः, इति व्युस्पत्या लोकालोकरूपस्य समस्तवस्तुजातस्य भावस्याखण्डमाण्ड मण्डलमिव प्रयोतं प्रकाशं करोतीत्येवं शीलो लोकप्रद्योतकरः, तेन। 'अभयदएणं' अभयदयेनअभयम्=आत्मनो विशिष्टस्वास्थ्यं दयते ददातीत्यभयदा चिकटकर्मकीटिसङ्कटमोचन-निःश्रेयससाधनभूतसम्यग्दर्शनादि लक्षणपरमधृति दायक इत्यर्थः, तेन । 'चक्खु
यहां जो लोक पद से भव्यरूप विशिष्ट लोकका ग्रहण किया गया है-उसका कारण यह है कि जिस प्रकार दीपक के होने पर भी जन्मान्ध वस्तुका अवलोकन नहीं कर सकता है-उसी तरह भगवान के सद्भाव में भी अभव्यजन यथार्थ वस्तु के स्वरूप अवलोकन से रहित ही बने रहते हैं-उनके द्वारा उसका कुछ भी कल्याण नहीं हो सकता है-जिस प्रकार दीपक जन्मान्ध के लिये अदीपक है-उसी प्रकार अभव्यजन भगवान से लाभ नहीं प्राप्त कर सकते है। लोकप्रद्योतकर-जो देखने में आता है उसका नाम लोक है-इस व्युत्पत्ति के अनुसार लोक और अलोकरूप समस्त वस्तु समूह के अखण्ड रविमार्तण्डमंडल की तरह ये प्रकाश करने वाले हैं इसलिये लोकप्रद्योतकर हैं । अभयदय-आत्मा के विशिष्ट स्वास्थ्य का नाम अभय है। इस अभय को जो देता है वह अभयदय-कहलाता हैं। ऐसे अभयदय प्रभु ही हैं-कारण उन्होंने भव्य जीवों को विकट कर्मों के कोटिकोटि संकटो से छुडाया है और उन्हे निःश्रेयस के साधनभूत ऐसे-सम्यग्दर्शनादिरूप परम धैर्य को प्रदान किया है।
અહીં જે લેક પદ વડે ભવ્યરૂપ વિશિષ્ટ લેકનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તેમનું કારણ આ છે કે જેમ દીપક હોવા છતાં પણ જન્માંધ, વસ્તુને જોઈ શકતો નથી, તેમ ભગવાનના સદૂભાવમાં પણ ભગવાનની મજૂદગીમાં પણ) અભવ્યજન યથાર્થ વસ્તુના સ્વરૂપને જોવામાં અક્ષમ જ બની રહે છે. જેમ દીપક જન્માંધ માટે અદીપક छ, तम समय मावान् पासेथी दाम भेगवी शत नथी. 'सो-अधोत४२-२ જોવામાં આવે છે તેમનું નામ લેક છે. આ વ્યુત્પત્તિ મુજબ લેક અને અલેકરૂપ સંપૂર્ણ-સમૂહના અખંડ સૂર્ય મંડળની જેમ એ પ્રકાશ કરનાર છે, એટલા માટે એ લેક પ્રદ્યોતકર છે. અભયદય-આત્માના વિશિષ્ટ સ્વાથ્યનું નામ અભય છે. એ અભયને જે આપે છે, તે “અભયદય’ કહેવાય છે. એવા અભયદય પ્રભુ જ છે. કેમકે તેમણે ભવ્યજીને (પિતાના) વિકટ (ધર) કર્મોના કેટિ કોટિ સંકટમાંથી મુકત કરાવ્યા છે, અને તેમને નિઃશ્રેયસના કલ્યાણના) સાધનભૂત એવા સમ્યગ્દર્શન વગેરે રૂપ પરમ ધૈર્ય આપ્યું છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧