Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे अत एव यथा गन्ध हास्तना गन्धमाघ्रायान्ये गजाः क्वापि प्रपलायन्ते तथा भगवद चिन्त्यातिशयप्रभाववशात्तद्विहरणसमीरणगन्धसम्बन्धगन्धतोऽपि-ईति डमर-मरकादय उपद्रवा स्तत्र न तिष्ठन्तीति, गन्धगजाश्रितराजवद् भगवदाश्रितो भव्यगणः सर्वदा विजयवान् भवतीति च भवत्युभयोयुक्तं सादृश्यम् । 'लोगुत्तमेणं' लोकोत्तमेनलोकेषु-ऊर्वाधस्तिर्यग्रूपेषु उत्तमः=श्रेष्ठः, यद्वा-लोकस्य भव्यलोकस्य कल्याण कारित्वादुत्तमस्तेन । 'लोगनाहेणं' लोकनाथेन-लोकस्य भव्यसमूहस्य नाथः योगक्षेम कारित्वात्प्रभुस्तेन । 'लोगहिएणं । लोकहितेन-लोकस्य षड्जीवनिकायरूपस्य हितः सर्वथा तद्रक्षणप्ररूपणेन स्वयं रक्षणेन हितकरस्तेन। 'लोगपईवेणं' लोकपदीपेन-लोकस्य =भव्यरूपविशिष्टलोकस्य आन्तरमिथ्यात्वतिमिरनिकरनिराकरणपुरस्सरं जीवाजीवादि पदार्थस्वरूपप्रकाशकत्वात्मदीपस्तेन, नहि जन्मान्धः प्रदीपे सत्यपि वस्तुं पश्यति, गंध गजारूढ नरेश की तरह भगवदाश्रित, "भव्य गण" भी सर्वदा विजयी होता है । "लोकोत्तम" प्रभु को इसलिये कहा गया है कि उर्व अधो एवं मध्यलोक में उन जसा उत्तम श्रेष्ट और कोई नहीं है-न हुआ है-और न होगा । अथवा-लोक शब्द का अर्थ भव्यजन भी होता हैउनका कल्याण प्रभुद्वारा ही होता है-इसलिये भी उन्हें "लाकात्तम कहा है।
भव्यसमूह के ये योगक्षेमकारी होने से नाथ हैं इसलिये "लोकनाथ" इन्हें कहा गया है । पटजीवनिकायरूप इसलोक के रक्षण करने के प्ररूपक होने से ये "लोकहित" इस शब्द के वाच्य हुए हैं। लोक प्रदीपभव्यरूप-विशिष्ट लोकों को ये, उनके आन्तर मिथ्यात्वरूप तिमिर निकर अन्धकारसमूह) के निराकरण करनेवाले होने से और साथ साथ में उन्हें जीव अजीव आदिपदार्थों के यथार्थ स्वरूप का प्रकाश देने वाले होने से प्रदीप जैसे कहे गये हैं। ગંધ હાથી ઉપર બેસનાર રાજાની જેમ “ભગવદાશ્રિત” “ભવ્યગણ પણ કાયમને માટે વિજયી થાય છે. પ્રભુને લકત્તમ એટલા માટે કહેવામાં આવ્યા છે કે ઊર્ધ્વ, અધે અને મધ્યલેકમાં એમના જે ઉત્તમ અને શ્રેષ્ઠ બીજે કઈ છે નહિ, થયે નથી અને થશે નહિ. અથવા–લેક શબ્દનો અર્થ ભવ્યજન પણ થાય છે–તેમનું શ્રેય પ્રભુ વડે જ થાય છે, એટલા માટે પણ તેમને લેકોત્તમ કહ્યા છે. ભવ્યસમૂહના એ ચોગક્ષેમ કરનાર હોવાથી “નાથ” છે, એટલા માટે જ એમને લોકનાથે કહયા છે. પડુ જીવનિકાયરૂપ આલેકના રક્ષણ કરવાના નિરૂપક હોવાથી એએને લોકહિત” આ શબ્દથી સંબોધવામાં આવ્યા છે. જોકપ્રદીપભવ્યરૂપથી વિશિષ્ટ લેકને એ તેમના અન્તરના મિથ્યાત્વરૂપ તિમિર નિકટ (અન્ધકાર) સમૂહને દૂર કરનારા હોવાથી અને સાથે સાથે તેમને જીવ–અજીવ વગેરે પદાર્થોના સાચારૂપને પ્રકાશ આપનાર (સાચા રૂપને બતાવનાર) હોવાથી પ્રદીપના જેમ તેઓને “પ્રદીપ કહેવામાં આવ્યા છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧